• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
  • રોહિત ભાઈ સિસોદિયા

  • May 09 '24 06:06 PM

ગીર ગાય વેચવાની છે

  • રોહિત ભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર ગયું નો તબેલો વેચવાનો છે કુલ નંગ 7 છે 2 લીલડી ગીર ગયું વેચવાનું છે એક પેલું વેતર છે 40 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે બીજી ગાય પારટી છે વેતર ત્રીજું છે બીજા મહિનાની 28 તારીખે બ્રીજદાન કરાવેલ છે એક ટાણું ત્રણ લીટર દૂધ કરે છે લાલ ગીર ગાય વેચવાની છે વેતર ત્રીજું છે બે દિવસની થઈ ગઈ છે લાલ કાબરી ગીર ગાય વેચવાની છે બીજું વેતર છે બીજા મહિનાની 17 તારીખે બીજદાન કરાવેલ છે ગીર ખુટ વેચવાનો છે લીલડો ની ઉંમર બે વર્ષનો છે ગીર વાસડી વેચવાની છે ઉંમર 10 મહિનાની છે ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ


સ્થળ : ગાંગેચા,માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.