Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
૧૫ દિવસ ની વાર છે
Vipul Vadher
May 09 '24 05:44 PM
૧૫ દિવસ ની વાર છે
Vipul Vadher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાસ મુ વેતર વાય હે
₹ 55000
સ્થળ : ચોરવાડ,માળીયા હાટીના,જુનાગઢ
View All
hf
hf
...વધુ વાંચો
Narn Rada
જર્સી વેચવાની છે
8.5 લીટર દૂધ 20 દિવસની વ્યાય ગર્લ છે 9276257169 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Dharmesh Dodiya
ગીર ગાય વેચવાની છે
પેલું વેતર ગાભણ છે નવમો મહિનો ગાભણ છે 4થી5 દિવસમાં વ્યાય જશે. જેને લેવી હોય એ આ નંબર પર ફોન કરવો. મો.9726566895 વોટ્સએપ નંબર 8347137673
...વધુ વાંચો
Ram Dinesh
ગાય વેચવાની છે
ચોથું વેતર દસ દિવસની વાર છે વ્યાવવાની
...વધુ વાંચો
Duda Bhai Karena
ગાય વેચવાની છે
1 ટાઈમ નું 6.5લીટર દૂધ ચોથું વેતર
...વધુ વાંચો
Kalpesh Solanki
વેશવાનિ છે સાતમો મહિનો ચાલે
સાટા કરવા દૂજણી ગાય સાલે
...વધુ વાંચો
પ્રતાપભાઈ સિંધવ
ગાય વેચવાની છે.
સાંજ સવાર છે. 9 મહિના પુરા થઈ ગયા છે. ત્રીજું વેતર વિયાસે. બીજા વેતરમાં 7 લીટર દૂધ હતું.
...વધુ વાંચો
Sariya Vipulbhai
ગાય વેચવાની છે
25 દિવસની વાર છે વ્યાવામાં આગલા વેતરમા 7લીટર દુધ હતુ 3જુ વેતર વ્યાસે
...વધુ વાંચો
Chudasma Naresh
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે 25 દિવસ ની વાર છે 12 - 12 લિટર દૂધ
...વધુ વાંચો
Karansinh Zala
ગાય ગીર વેચવાની છે
પેલું વેતર નવમો મહીનો હાલેછે
...વધુ વાંચો
ભના ભાઈ કેશવાલા
ગાય વેચવાની છે
આ ગાય વેચવાની સે 8 મહીના ગાભણ સે 2 જુવેતર સે 7 8 લીટર દુધ કરે સે 3 આસળ સે
...વધુ વાંચો
Vishal Jatapara
ગીર ગાય વેચવાની
બીજુ વેતર વિયાશે 8દિવસ ની કાચી આગલા વેતર મા 7લીટર દુધ હતુ કિમત 52000
...વધુ વાંચો
Krishna Patel
ગીર ક્રોશ ત્રીજું વેતર
૭ મહિનો હાલે હાલ બેય ટાઈમ અઢી ત્રણ લીટર કરે રૂબરૂ આવવું વીડિયો મોકલવા મેસેજ નો કરવા
...વધુ વાંચો
Manu Jalu
ગાય વેચવાની છે
પેલૂ વેતર વીહાણી દસ પંદર દીવસ થયા 5 6 લીટર દૂધ નીચે વાશડી ઉશાઇ લંબાઇ મા સારી
...વધુ વાંચો
યોગેશભાઈ ધાધલ
એસેફ ગાય
એસેફ ગાય વેસવાની છે બે વેતર વીયાની તીજૂ વેતર વીયાસે પેટ આસર ની જવાબદારી બે અઢી મહિના ના ગાભની હાલમાં તન તન લીટર દૂધ છે અતીયારે
...વધુ વાંચો
Satish Maraj ગોસ્વામી
Jersey gay vechvani chhe(3)
aama call Karo 9979022618
...વધુ વાંચો
Akshay Patel
જર્સી ઓડકી
જર્સી ઓડકી વેચવા ની છે ૧3મહીના ની થય કીંમત ૨0૦૦૦ કીંમત માં થોડો ઘણો જ ફેરફાર થાસે
...વધુ વાંચો
Brij Patel
ગાય વેચવાની છે
૩ જુ વેતર વીહાય છે ૬ લિટર દૂધ છે ૮ દિવસ ની કાચી છે નય
...વધુ વાંચો
Hitesh Khargiya
ફેટ મશીન વેચવા નુછે
એની લાયઝરમસીન છે ટીપ ટોપ કડીસન છે ડોઢ વરસ જુનુ છે રનીગચાલુછે પરફેકફેટ ફેટ દસફેરીફેટકાઢીનેલેવાનુ
...વધુ વાંચો
યશ ભારાઈ
gai veshvani se
1 mahina divash ni kasi 5 litter dudh 3 ju vetar 100℅javab dari
...વધુ વાંચો
Anirudh Jadav
ગીર વોડકી
૪ વર્ષ પોયર ગીર વોડકી
...વધુ વાંચો
Ahir Sanjay Kamliya
ગાય વેચવાની છે
vetat triju 3 mahinani vyanel dudh 4 litar achar 3 che
...વધુ વાંચો
Bharat Garchar
એસેફ ગાય
8 લીટર દૂધ પંદર દિવસ વીયાલેલી છે જવા દારી ફુલ ગામ ખંઠેરી ગીર તા વેરાવળ જી ગીર સોમનાથ મો 9904697781 કીમત 55000 હજાર વેતર ત્રીજી દિપક ભાઈ વાજા
...વધુ વાંચો
Dipak Vaja
ગાય. નીલડી
મફત. નવમૉમયનૉ. બૅઆશર. બૅનૅપલ. 8200243406
...વધુ વાંચો
પીડી પરમાર
ગાય
ડોઢ મહીનો ગાભનિ
...વધુ વાંચો
Mansig Bhai Chavda
ગાય 3 વેતર ગાભણી
20 દીવસ ની વાર સે એક ટાયમનુ દુધ 5,5 લીટર દોવામા સોજી ગેરનડી થી દેવાની2000 ડોઝ મુકાવેલ
...વધુ વાંચો
Rajendra Sisodiya
ગીર ગાય વેસવા ની સે
પેલુ વેતર 4 મહિના થયા વિયાણી
...વધુ વાંચો
Haresh Jotva
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 3વેતર ઘાભણી. સે 8 મહીનો હાલે
...વધુ વાંચો
Puna Khambhala
ગીર બુલ વેચવાનો છે
ગીર બુલ વેચવાનો છે સારી લાઇન વારો
...વધુ વાંચો
Harikrushna Jadav
ગીર ગાય વેચવાની છે
3 જુ વેતર ગાભણ છે .15 દિવસ કાચી છે . સાવ સોજી દિવસ નું 14 થી 16 લિટર દૂધ માં જવાબદારી. મો . 9714512650
...વધુ વાંચો
Ahir Prashant
જરસી સોનાકપિલા ગાય વેચવાની છે
વીસ દિવસ ની વિયરાલી છે 10થી 11 લીટર દૂધ છે દોવ માં સાવ સોજી છે ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
ગાય વેચવાની છે
દોવામ સાવ સોજી વેતર -૪ ૨ દિવસ માં વ્યાસે dudh- ૧૦ લીટર
...વધુ વાંચો
Bhavesh Ahir
ગાય વેચવાની છે
મહિના દિવસની કાશી ત્રણ આસાલી કિંમત 45000
...વધુ વાંચો
Bharat Rambhai Jadav
ગાય વેચવાની છે
3 વેતર 3 થી 4 મહિના ની વિયાનેલી 4 થિ 5 લીટર દુધ મો 8347202617
...વધુ વાંચો
Manubhai Solanki
ગાય વેચવાની છે
7069827434 લેવા માટે આ નંબર પર ફોન કરો
...વધુ વાંચો
ધાના મોરી
ગાય વેચવાની છે
ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે 9979581227
...વધુ વાંચો
Sisodiya Sadur
ગીર ગાય વેચવાની છે
ભીતાણા
...વધુ વાંચો
Rajdip Chavda
વાસડી વેચવાનું છે
સોનકપીલા વાસડી આપવાની છે
...વધુ વાંચો
Pravinbapu Aparnathi
વાછડી વેચવાની છે
દેવાની છે
...વધુ વાંચો
Shailesh Kangad
ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે બીજું વેધર સવાર સાંજ ત્રણ ત્રણ લિટર દૂધ
...વધુ વાંચો
Puniyo Solanki
ગાય વેચવાની છે
3 વેતર ઘભની 6.5 લીટર દૂધ 7 મહિનો હાલે
...વધુ વાંચો
Hardash Chocha
ખળેલી નું સાટુ કરવા નુ કાળી ગીર
અઢી વર્ષ ની ખળેલી નુ સાટુ કરવુ છે કાળી ગાય અથવા કાળી વાસડી હારે ગીર હોય તો જ
...વધુ વાંચો
Kano Rabari
ગીર ઓડકી આપવાની છે
કિંમત આવે તો જ આપવાની છે પ્યોર ગીર ઓડકી છે
...વધુ વાંચો
Vishal Padhiyar
ગાય વેચવા ની છે
પેલું વેતર વીયારેલ છે ની વાશડી છે શાવસોજી છે દુધ 3 લીટર છે
...વધુ વાંચો
Ranjit Sisodiya
વાછડી છે
9 મહિના ની છે ગીર વાછડી છે વેચવા ની છે વધુ માહિતી માટે કોલ કરવો
...વધુ વાંચો
Bhura Bhutiya
ગાયું નો આખો ઘેરો વેચવાનો છે
ગાયું છે ઓળકીયું સે વાછડિયું સે બધું સાથે દેવાનું સે સાટા માં ભેશૂ હશે એ હાલશે
...વધુ વાંચો
Shyam Ahir
કૂઢી ગાય વેચવાની છે
2 જૂ વેતર 8 મહિના ગાભણિ છે અભય રૂદ્ર નુ બીજદાન છે
...વધુ વાંચો
પવન ચાવડા
ગાય વેચવાની છે
બે લીટર દૂધ આપે છે અઢી મહિના નો ગાભછે
...વધુ વાંચો
અજય દાસા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ