Sunil Dodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટ્રેક્ટર વેચવાનું છે આઇસર મોડલ 2011 ત્રીજો મહિનો
ટ્રેક્ટર ઘરની ખેતી માટે જ વાપરેલું છે
ટાયર ચાર મહિના પહેલા નવા નાખેલા છે
ફૂલ જવાબદારીથી વેચવાનું છે ટ્રેક્ટર માં કોઈપણ જાતનો ફોલ્ડ નથી કિંમતમાં જાજો ફેરફાર નહીં થાય