• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે
  • Vajshi Varu

  • Jan 09 '25 10:29 AM

ભેંશ વેચવાની છે

  • Vajshi Varu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

એક ભેંશ ૧૫ દિવસ ની વીયાણેલી દુધ ૫ લીટર દોવામા સટપટ કરે અજીસન દેવુ પળે એની કીંમત ૭૦ હજાર બીજી ખડેલી જાફરી ડોઢ મહીના ની ગાભણી છે ઠાલી કરીને લેવાની એની કીંમત ૩૭ હજાર બીજો પાડો દાવ દાવાની મારવા ની જવાબદારી એની કીંમત ૫૫ હજાર


સ્થળ : લાંબા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.