• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Balu Bhai Jakhotra

  • Dec 08 '23 12:33 PM

ટ્રેકટર વેંચવાનુ છે

  • Balu Bhai Jakhotra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મિની સોનાલીકા 20 Hp મોડલ 2020/21 શાથે રોટાવેટર શક્તિ માનનુ 2017 મોડલ કિંમત બંનેની 2,30,000 આઇશર 380 મોડલ 2014/15 વન ઓનર ટાયર 70%પાછલાં આખા બેટરી નવી કિંમત 3,50,000 આઇશર 333 મોડલ 2015 કિંમત 2,80,000 યુવરાજ 215 મોડલ 2013/14 કિંમત 1,35,000 આઇશર 485 મોડલ 2013/14 બેટરી નવી. 60% પાછલાં આખાં 14 ના. કિંમત 2,85,000 ટોલી માધવની ડબલ ફારકોહેવી હબ 17 ઘોકા 3 ઉભી શેનલ કિંમત 2,10,000 થેશર જયંતનુ માંડવી નું થેશર શારુ કંડીશન કંપની કલરમા છે ઓશુ વાપરેલ છે કિંમત 1,25,000 જોવા ઊના તાલુકાના ગામ ભાડાશી જીલ્લો ગીર સોમનાથ નંબર 7698923772


સ્થળ : કોઠારી,ઉના,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.