Kanu Bhai Bharwad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
60 હોસપાવર, 2023 નું મોડલ, 575 કલાક હાલેલું
હાવ નવું છે.પાછળ ના ટાયર 16 ના છે. આગળ ના ટાયર 7.50 ના મોટા છે. કોઇ ફોલ્ટ નથી. જવાબદારી સાથે આપવા નું. કિંમત માં ભાવ થશે.GJ27 ED 0694 નંબર છે.