બલદ ગાડુ વેચવાન...
બળદ ગાડું વેચવાનું છે 🐂🛻"પૂરા સાઈઝમાં છે"
રબરના ટાયરવાળું, એકદમ નવું છે.
કોઈ જાતનો વાંધો નથી.
વેચવાનો કારણ 👉 ટ્રેક્ટરની નવી ટ્રોલી લીધી છે એટલે હવે તેની જરૂર નથી.
કોઈ ભારે લોડમાં વપરાયેલું નથી, ફક્ત ટ્રેક્ટર પાસે ટ્રોલી ન હોવાથી રાખેલું હતું.
ફોટા હાલ ઉપલબ્ધ નથી (ઘરે કોઈના પપ્પા પાસે WhatsApp નથી), પરંતુ પૂર્ણ જવાબદારીથી વેચવામાં આવે છે.
જો 10 દિવસમાં ગમતું ન હોય તો પાછું આપશો ચાલશે.
...વધુ વાંચો
Jayrajsinh Gohil