Sakil Chorvada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે
ચોથું વેતર નીચે પાડી છે
એક ટાઈમ નું 10 લીટર દૂધ
15 દિવસની વેણેલી છે
ફુલ જવાબદારીથી આપવાની છે
ગામ સેમરવાવ દેવડી
તાલુકો તાલાળા
જિલ્લો ગીર સોમનાથ
સકીલ ભાઈ