સવદાસ કેશવાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટ્રેક્ટર વેચવાનું છે
યુવરાજ 215
મોડલ 2013
કોય પણ ફોલ્ડ નથી
ઘર ની ખેતી માં હાકેલ છે
એક હાથે હાકેલ છે
તમામ ઓજાર સાથે આપવા નું છે
ટેલર કીષ્ના નું છે ચાર દાતા ની ઓરણી
અન્ય ઓજાર છે