Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
થ્રેસર-ઓપનર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ જુનાગઢ
Jay Akabari
Aug 08 '25 06:11 PM
દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ જુનાગઢ
Jay Akabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મગફળી ડાબો થેશર બેસ્ટ રિઝલ્ટ, બેસ્ટ ભાવ સરકાર માન્ય સબસીડી આવશે મગફળી,મગ, ચણા, તુવેર, સોયાબીન
સ્થળ : જુનાગઢ
View All
commander thresar
2022 , original thresar se , Kathor Baddi Vastu chaal se , guarantee aapahunche
...વધુ વાંચો
Navneet Patel
ઉપલેટા કૈલાશવેલ્ડીંગ મોબાઈલ થ્રેસર
મોબાઈલ થ્રેસર ડબો મગફળી ચણા તુવેર સોયાબીન આધુનિક ટેકનોલોજીથી બનાવેલી છે સો ટકા એવી મટીરીયલ છે એકવાર અવશ્ય ઉપલેટા કૈલાસ ની મુલાકાત લ્યો તથા તથા
...વધુ વાંચો
Haresh Harsora
9265696258
કિસાન થ્રેસર આપવા નુ સે
...વધુ વાંચો
Naranbhai Lakhanotra
9909133315
સમ્રાટ..ફુકણી.3.કટર
...વધુ વાંચો
ભરત ભાઈ ભાટીયા
prakash Khunt9825214406
અઢી ઓપનેર વૈસવાનુ છે છોડવડી ની બનાવેટ છે ઓપલેન માં કોઈ જાત નો ફોટ નથી મગફળી સોખી કાઢે છે અને કાધૂ જરાય કાઢતું નથી મગફળી ને ધારવા નો સારણો પણ ભેગો આપવાનો છે ઓપનેર નવી સીટમ છે સારણો લાંબો અને ચાર સૂપડી નું છે અને રેકડો છે ટાયર 85 . ટકા જેવા છે મચીન.5.6 છે ચાલું કપલેટ છે પખૂડી પણ નવી નાંખેલ છે પૂરી જવાબદારી થી આપવાનું છે
...વધુ વાંચો
Prakash Khunt
બજાજ જમ્બો થેસર આપવાનું સે
હાર્દિક પટેલ ૯૫૮૬૬ ૯૫૩૦૧
...વધુ વાંચો
Hardik Desai
માંડવી ફોલવાનું યોગી ઉપનર.
અત્યારે સાલુ જોવા મળશે,રૂબરૂ જોય જવું. ઓટોમેટિક ઇન્વેટર. યોગી નુ સ્પેશિયલ ઓપનર. ફૂલ જવાબદારી બધા માં ,સાધન માં કય ખરસો નથી. કિંમત જાણવા ફોન કરવો.
...વધુ વાંચો
Bhavsinh Bhai Dodiya
હલર વેચવાનું છે
આ હલર વેચવાનું છે ફોન નંબર 9328417192, 8849247034
...વધુ વાંચો
જીતુભાઈ ભીલ
વેચવાનુ
થેસરવેચવનીી
...વધુ વાંચો
Lagdhirabha Chodari
dabo vesvano se
pramukh man dabo vesvano se
...વધુ વાંચો
Bharat Bhai Odedara
shree ganesh
shree ganesh malti crop thresher 2025 model
...વધુ વાંચો
Prakash Ahir
મગફળી થ્રેસર વેચવાનું છે
2 સીઝન ચલાવેલું છે ઘર નું જ કાઢેલ છે ભાડા કરેલ નથી
...વધુ વાંચો
Mularajsinh Solanki
જૈયતનો થેસર છે
વેચવાનું છે
...વધુ વાંચો
જીતેન્દ્રભાઈ ગોહિલ
n v t fukani
9773240924
...વધુ વાંચો
Rahul Jadeja
vechvanu chhe
Punjab nvt
...વધુ વાંચો
Vijay Bhai Gadhethriya
threar veshvanu se
thresar veshvanu se
...વધુ વાંચો
Vijay Odedra
હલર વેચવાનું છે
હલર હાથથી આઠ વર્ષ હાલેલ છે
...વધુ વાંચો
Keval Varotariya
થેસર જયંત માંડવી તુવેર ચણા સોયાબીન
સુભાષપરમાર
...વધુ વાંચો
સુભાષભાઈ પરમાર
ગંગા થ્રેસર
ગંગા થ્રેસર વેચવાનું છે
...વધુ વાંચો
Sunil Vala
ઉપનેર વેચવાનું છે
3 ઉપનેર 10 નુ ફિલ્ડ માર્શલ નું મશીન ડબલ પંખી માંડવી / જુવાર બાજરો ઘઉ નો ઓર માંડવી સાફ કરવા નો ચાયણો ડાયરેક્ટ ટ્રેક્ટર માં જોતી જાય તેવો હૂક
...વધુ વાંચો
બળવંતસિંહ બારડ
જંગીર થ્રેશર લેવા માટે મળો
ગુજરાત સરકાર સબસીડી માન્ય ડીલર મોડલ.૨૦૨૫-૨૦૨૬ મગફળી મોડલ, સાઈડ ટોકરી મગફળી, ચણા,મગ, અળદ,તુવેર, સોયાબીન
...વધુ વાંચો
સોમનાથ એજન્સી
કિશાન થેસર વેચવા નુ છે
Bhuva Manish
...વધુ વાંચો
મનીશ ભાઈ ભુવા
ઓપનર વેચવાનું છે
10 નુ મશીન કમ્પલેટ બનાવેલું યોગીનું ત્રણનું ઓપનર ધાર દેવાનો સારણો માંડવી ની જારી આખો શેટ કમ્પ્લીટ ઊધુએક્સલ મશીન બધું કમ્પલેટ
...વધુ વાંચો
Vipul M Jalu
ગીતા નુ છે મગફળી નુ
5-7 વર્ષ વાપરેલુ છે કલર કરેલો.ટાયર નવા.પટ્ટી નવી.
...વધુ વાંચો
પ્રદીપસિંહ વાઢેર
થેશર વેચવાના છે
"જય માતાજી" મારૂતિ કરીયાણા સ્ટોર શ્રી સિંધવાઈ થેશર મગફળી થેશર જંગીર થેશર ફુકણી કોઈ પણ થેશર લે વેચ માટે મળો મો.૯૯૭૯૪ ૪૨૩૧૧ ઉત્તમસિહ સિંધવ મો.૯૬૮૭૨ ૪૧૭૪૨
...વધુ વાંચો
મહિપતભાઈ સિંધવ
દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ જુનાગઢ
મગફળી ડાબો થેશર બેસ્ટ રિઝલ્ટ, બેસ્ટ ભાવ સરકાર માન્ય સબસીડી આવશે મગફળી,મગ, ચણા, તુવેર, સોયાબીન
...વધુ વાંચો
Jay Akabari
ઓપનેર
10 નું મશીન 2.5 નું ઓપનેર પાટો ટાયર
...વધુ વાંચો
વિજય સેજલીયા
NVT
2021 મોડલ 5 કટ્ટર જારી બધા ચારણા બઘુ કંપની ફીટીંગ
...વધુ વાંચો
Yogesh Vora
Ganesh raj fukni
2020.model Ganeshraj ni fukni se ghar ni kheti ma use kidhi
...વધુ વાંચો
Sanjay Odedara
થ્રેસર વેચવા નુ છે
2 વરસ હાંકેલુ
...વધુ વાંચો
Sanjay Faldu
Jangir khesar 9824445751
જંગીર ઠેસર મોડલ 2020 ચાર કટર પાંચ ચાઇના
...વધુ વાંચો
નાનજીભાઈ પટેલ પાનસૂરીયા
ઓપનર
ઓપનર વેચવાનું સે ઘરની માંડવી કાઢવામાં જ ઉપયોગ કરેલ સે 7 વર્ષ જૂનું સે ક્યાંય કંઈ વાંધો નેત મશીન સિવાય આખો સેટ વેચવાનો સે ટોટલ વસ્તુ હાવ્ય માં સે 18 કે જી પત્રું સે કિંમત માં રૂબરૂ માં નોર્મલ ફેરફાર થશે અને ખાસ કે લેવું હોય તો જ ફોન કરવો ગરજાવ નેત અવર ટાઈમ મા ફોન નો કરવા વિનંતી મો.6351132632
...વધુ વાંચો
દિલીપ ઓડેદરા
સારી કન્ડિશનમાં છે કોઈ ફોલ્ટ નથી
aopaner 98796 84158
...વધુ વાંચો
કેશુભાઈ ગોયાણી
ગૌતમ નું થેસર વેસવાનુ છે.
⏩ મગફળી, તુવેર, ચણા, સોયાબીન, મગ ,અળદ વગેરે માટે... ⏩ બધી જારી તથા પિંજરા સાથે આપવાનું છે... ⏩ Mo..9228173492 આ નંબર પર ફોન કરવો...
...વધુ વાંચો
Harshadsinh Parmar
ઓપનર વેચવાનું છે
અઢી નુ છે
...વધુ વાંચો
Laxman Ghusar
થ્રેસર વેચવાનું છે
કિસાન નું થેસર વેચવાનું છે માંડવી અને ચણાની જાળી સાથે કોઈ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Lakhsman M. Bhetariya
Tcyvvyvyubbu
Yguguhbi
...વધુ વાંચો
Rank Rasik
વૃંદાવન જેમ્બો થ્રેસર
કંપની કલર ચણા તથા માંડવી ની જારી સાથે કોઈ જાત નો ફોન્ટ નહીં એકદમ ચોખ્ખું
...વધુ વાંચો
Jitesh Patel
થ્રેશર વેચવાનું છે
વૃંદાવન ચણા અને માંડવી ની જારી અને ચરણા છે
...વધુ વાંચો
Mehul Bhimbha
ઓપનર....વેચવાનુ.છે
machine10
...વધુ વાંચો
રીજવાન હીગોરા
વેચવાનું છે
ઓપનર 3 નો ગીતા નો ચાલુ કમ્પલેટ આઠ નું મશીન ધાર દેવાનો ચારણો
...વધુ વાંચો
Khacavara Hingora
ઓપનેર વેચવા નુ છે ફુલ જવાબ દારી
ઓપનેર વેચવા નુ છે માંડવી ની જારી તુવેર ની જારી આખો સેટ દેવા નો છે મશીન નથી દેવા નુ
...વધુ વાંચો
Hardik Herbha
થ્રેશર વેચવાનું છે
vechvanu che thesar 9727041977
...વધુ વાંચો
Jigar Rauma
ઓપનેરવેશવાનુસે૩નૂ. ૧૦નૂમશીન
વેશવાનુશે
...વધુ વાંચો
અલપેસ વાઠિયા
Punjab thresar vechvanu che
top condition 2018 nu modal
...વધુ વાંચો
Chandubhai Savaliya
ગીતા થેસર
જમબો વેશવાનૂ શે
...વધુ વાંચો
ભરતભાઈ શિયાળ
થ્રેસર વેચવાનું છે
➡️ NJT પંજાબી જમ્બો થ્રેસર ➡️ 2021 નું મોડલ ➡️ સાઈડ ચેન વાડુ ➡️ બે જાડી અને ચારણો ➡️ ફુલ જવાબદારી સાથે
...વધુ વાંચો
Abhaysinh Dodiya
હલર વેશવાનુ છે
આખુપાટલાશહીદ મશીન મોટર શણાનીજારિભેગી શહીદ
...વધુ વાંચો
રાજુ આહિર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ