2 ગીર હોડકી વેચવાની છે
2 ગીર હોડકી વેચવાની છે
કાબરી ની ઉંમર ત્રણ વર્ષની છે
લાલ ની ઉમર ત્રણ વર્ષની છે
સોણ કપિલા
ગીર ગાય વેચવાની છે
વેતર બીજું છે
3 મહિના ની ગાભણ છે
દોવા નથી દેતી
ગીર વાછડી વેચવાની છે
ઉંમર 10 મહિનાની છે
4 ની કીમત,50 હજાર છે
ગામ ગાંગેચા તાલુકો
માળીયા જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Rahul Sisodiya