Parbat Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નાની પાડી લેવાની છે, નીચે જેવા ફોટા મૂક્યા છે તેના જેવી હોય એટલે ચાલે, જાફરાબાદી પાડી લેવાની છે.
સરત એટલી કે તે પાડી ની પેડિગ્રી ખબર હોવી જોઇએ, વ્યાજબી ભાવ માં લેવી છે.