2012 /368 1 ઓનર
આઇશર 368 મોડલ રિકાર્ડો એન્જિન પાવરફુલ એન્જિન કંપની fiting ક્યાંય થી ઓઇલ લીક નથી કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી ગમે એમાં ચલાવી લેવાનું નાના ટાયર પુરા નવા છે માત્ર ઘર ની ખેતી મા યુજ કરેલ છે ક્યાંય ભાડે ચલાવેલું નથી ટ્રેકટર મા ક્યાંય કાટ લાગેલો નથી સચવેલું ટ્રેકટર છે. મોટા ટાયર મા આજ દિવસ સુધી પંચર નથી ફૂલ કંપની fiting. નવી બેટરી live fasht ni હમણા જ ઓઇલ બદલેલું છે 9228715577/9106670739
...વધુ વાંચો
Amarsinh Parmar