Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અતુલ જેમ ડીઝલ વેચવાની છે
ગાડી સારી છે એન્જીન પણ સારું છે
સડો નથી
૨૦૧૭ મોડેલ ગાડી છે ૪ થો મહિનો
કાગળિયા પૂરા થઈ ગયા છે
ઑનલી રોકડા રૂપિયા માં દેવાની છે
કિંમત ૧ લાખ 30 હજાર માં બેઠક થશે
જોવા પોરબંદર મળે પેલા કૉલ કરી પસી જોવા આવવું