મહેન્દ્રા 275,ભૂમિપુત્ર
મહેન્દ્રા 275,DI, ભૂમિપુત્ર, મોડલ 2008/9 પાર્સિંગ ચાલુ,
એન્જિન ગેરહા હાઇડ્રોલિક 90 ટકા,
ટાયર નાના,90%,આખા,મોટા,70%, આખા
કલર કન્ડિશન આખું જનરલ બનાવેલું
કલર ઓરીજનલ વાપરેલ છે,pu,,
બેટરી સારી સેલ્ફ સ્ટાર્ટ વાયરીંગ બધું કમ્પ્લીટ,
સીટ છાયો 36 બધું કમ્પ્લીટ એક રૂપિયાનો ખર્ચો નથી,
કોઈપણ વસ્તુના ફોલ્ટ વગર ટ્રેક્ટર આપવાનું છે,
, કિંમત માત્ર 1, 95,, એમાં પણ બેઠકે ફેરફાર થઈ શકે,
હાંકી તપાસી ચેક કરી લેવાની છૂટ,
ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે,
...વધુ વાંચો
Nilesh Bamaniya