• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
man tractor
man tractor
man tractor
man tractor
man tractor
man tractor
  • Man Dangar

  • May 08 '25 06:48 PM

man tractor

  • Man Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મન એન્ટરપ્રાઈઝ એસમબલ ટ્રેકટર બનાવી છી 5 વર્ષ ની સુપર વોરન્ટી 10 hp ફોરવિલ સિંગલ કંટ્રોલ price 167500 10 hp ફોરવિલ ડબલ કંટ્રોલ price 185000 12 hp ફોરવિલ સિંગલ કંટ્રોલ price 175000 12 hp ફોર વિલ ડબલ કંટ્રોલ price 195000 10 hp ડબલ કંટ્રોલ સનેડો price 185000 ટ્રેલર(લારી) 45 ફુટ ની price 55000 (ગેલ્વેનાયત પત્રરા ની) વોટ્સએપ માં HI કરી ને મોકલો બધી મહિતી મડી જસે અથવા કોલ કરો મન એન્ટરપ્રાઈઝ 8160749595 https://youtube.com/@man_tractor?si=24xPnF3kmfpB3oi9 Please like share and subscribe my channel Facebook : https://www.facebook.com/share/1BWetL5RHM/ Instagram : https://www.instagram.com/manenterprise6002?igsh=MWoybjR1cTVma2xocA==


₹ 167500

સ્થળ : વાવડી,જોડીયા,જામનગર

મીની ટ્રેક્ટર
🚜 કેપ્ટન 200di મોડલ 2022/23 ➡️ વન ઓનર ➡️ 400 કલાક રનીગ 50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.