Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
khadelu
Savdas Ahir
Apr 08 '25 09:53 PM
khadelu
Savdas Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
gabnu
₹ 55
સ્થળ : બામણસા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
1 વેતર
1 વેતર 2 દાત ખડેલી 9 મયના ગાભ ટોટલ જવાબદારી
...વધુ વાંચો
પ્રકાશ કનારા
વોડકી
વોડકી 1 મહીનો ગાભણ
...વધુ વાંચો
રણજીતસિંહ સિસોદિયા
પાડો
વેચવાનો છે
...વધુ વાંચો
ભાજૉભાઇ ગઢવી
2 વેતરની ખડેલી છે
10.12 દીવશ કાસી છે ઉસાઈ લબાઈ પુરી ટોટલી લીગ જવાબદારી છે સાટા પન સાલસે ભેશ પારેઠ કે ગાભણી સાલસે નમસ્તે
...વધુ વાંચો
Karan Vaghela
javabdari
phone Nahin karvana
...વધુ વાંચો
Go In. In Dadia.
2 ભૅસ વૅચવાનિછૅ 1 ભૅસ પાંચ મહીના
ગાભ કિમત 160000 2 બિજી 8 મહીના કીમત 85000
...વધુ વાંચો
Lagdhir Chandravadiya
2 ભેંસ વેચવાની છે
બિજુ વેતર નિ 5 મહીના ગાભ કીમત 160000 બીજી આઠ મહીના ગાભ કીમત 86000
...વધુ વાંચો
Lagdhir Chandravadiya
ગાડીનું બેન્કર વેચવાનું છે
8780179290 આ નંબરમા ફોન કરવો
...વધુ વાંચો
રામદે કેશવાલા
ભગર
4 મહીનાની ગાભની 4 લિટર દુધ નીચે પાડી છે પારૂ ને ખાણ પર દોવાં દેય છે વિયાની ત્યારે 7 લીટર દુધ હતું બધી જવાબદારી સાથે દેવાની છે કીંમત મા રૂબરૂ ફેરફાર થશે
...વધુ વાંચો
Shabazkhan Pathan
ખાતર
ખાતર વેચવા નું સે 23 ટોલી જેટલું સે ગામ ખાયદી તા લાલપુર
...વધુ વાંચો
Bhoja Charan
પાડો દાવ પાડો
વેચવાનો 9081973426
...વધુ વાંચો
Bharat Katara
બે પાડા વેચવાના છે
વરદીના હે પાડા
...વધુ વાંચો
Natha Ulva
ઘઉ વેચવા ના છે
લોકવન
...વધુ વાંચો
Milap Rayka
ભેંશ વેસવાની છે
વેતર 1 પેલુ દુધ 4, 4 લીટર હેઠે પાડી
...વધુ વાંચો
પીઠાત ભાઈ સીસોદીયા
ભેંસ વેચવાની છે
ત્રજુ વેતર છે 25 દીવસ ની કાચી છે આગલા વેતર માં આઠ લીટર દુધ હતું મો.9328415136 9909812168
...વધુ વાંચો
વીકરમભાઈ ગાંગણા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ધોવામાં સોજી છે વેતર ત્રીજું છે ચાર પાંચ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Rajesh Nandaniya
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર સાડા ચાર લીટર દુધ પાડી ઉપર દોવા દે દોવામાં સાવ સોજી કાઠે લંબાઈ પુરી
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ભેંસ વેચવાની છે
4,4લીટર દૂધ
...વધુ વાંચો
Hothi Modhvadiya
heavy bhes
5.6 દી માં વિયસે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Gigabhai Odedara
ભેશુ
ભેશુ ખડેલા લેવાછે હોય તો વીડિયો મોકલો
...વધુ વાંચો
સાગર વાઘેલા
ખડેલી વેચવાની છે
૩.૫ થી ૪ વર્ષ ની છે એક વાર પાડે ફરેલ છે ગાભણ ની કોઈ જવાબ દારી નથી લેવી હોય તેજ કોલ કરે મો.9106634348
...વધુ વાંચો
Manoj Vadhiya
ભેસ વેચવાની છે
ભેસ તીજુ વેતર છે અને ગાભણી છે આઠ મો મહીનો ચાલુ છે લેવા માટે આ નંબર ઉપર ફોન કરવો મો.7621981630
...વધુ વાંચો
Pradipbhai Kathi
2.ભેસ.વેચવાની.છે
ભુરીભેસ.25.દીવસ.કાચી.છે.પેટ.આચર.ટોટલ.જવાબદારી.થી..વેચવાની.છે.બીજી.વીયાનેલી.છે.5.6.લી.દૃધ.કી.70
...વધુ વાંચો
Balubhai Gadhavi
ભેંસ
વેચવાની છે 2 જુ વેતર 25 દીવસ ની કાચી પેલા વેતર નું દુધ 6 ફોટા કે વીડીયો મોકલ વા માં નય આવે ભાઈ મારીપાસૈ ટાઈમ નથી ફાઇનલ કીમત એક લાખ આવે તોજ વેચવાની છે 9106166169
...વધુ વાંચો
Ravkeda Rafik
ભેંસ વેચવાની છે
15 દિવસ ની કાચી ફુલ જવાબદારી કિંમત માં ફેરફાર થય શકશે
...વધુ વાંચો
ચના કારા કોડિયાતર
પાડો વેચવાનો છે
કિંમત 55000 ફુલ જવાબદારી મો 9106613739
...વધુ વાંચો
Punja Jamod
ભેસ
૯ મહીના ગાભણ ગામ ચીગરીયા ૯૯૨૫૭૪૦૩૬૩
...વધુ વાંચો
રમેશ જાડેજા
પાડી વેચવાની છે
જાફરાબાદી છે બે વર્ષ ની છે
...વધુ વાંચો
Arjun Bhai Vaghela
ખડેલી વેચવા ની છે
1 વેતર છે 9 મો મયનો હાલે
...વધુ વાંચો
Jaydip Solanki
ભેંશ વેચવાની છે
15 દિવસ ની કાચી ફુલ જવાબદારી કિંમત માં ફેરફાર થય સકસે
...વધુ વાંચો
રામા કારા કોડિયાતર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે સાડા પાંચ લીટર દૂધ ઊસાયલબાય પુરી શીંગડે કુંઢી ભેંસ જોવા મળશે મેંદરડા ની પાસે રાજાવડ
...વધુ વાંચો
જનકભાઈ કાગડા
ભેંસ વેચવાની છે
ચોથું વેતર વી.આર.સી દોઢ મહિનાની કાચી બધી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Habhu Gadhavi
ભેશ
4 મહિના ની ગભણી હાલ માં 4 થી 4/5 લિટર દૂધ 2 તામ દોવરવી લેવા ની ખાન ઉપર દોયે કિમત 75 હજાર સે જાજો ફરફર નયા થાય વિંતી ભાઈ
...વધુ વાંચો
Ram Rabari
ravi bhai 7202891673
6 khadela vechavana che Ravi bhai ni sapak karo nambar aapila che 1 khala ni kimat 35 hajar che
...વધુ વાંચો
Afjal Chauhan
જય માતાજી નીરણ
નીરણ લેવા માટે કોલ કરો. બાલુભાઈ ..મો 6353803136
...વધુ વાંચો
બાલું રબારી
પાડી
જાફરાબાદી પાડી વેચવાની છે વેલો સારો છે
...વધુ વાંચો
Nagesh Mandera
ખડીલુ વેચવાની છે
બેસે એક દોઢ વર્ષની એક બે વર્ષની છે સારા વેલાની છે કૃપા કરીને પાડવા વાળા ફોન
...વધુ વાંચો
વનરાજ વાળા
ભેસ વેચવાની સે
ભેસ વેચવાની સે 4 થુ વેતર વયાસે વયાવાની 25 દીવસ ની વાર સે દુધ 9.5 લીટર
...વધુ વાંચો
Mayur Karavadra
ખડેલી વેચવાની છે
5.... મહિના નો ગાભ છે પેલું વેતર છે તમામ જવાબદારી બધી પેટ આચર ની જવાબદારી હાડ ગજે પુરી છે ગાભ ની જવાબદારી..... સેક કરવા ની સુટ..... કિંમત 85 હજાર... જાજો ફેરફાર નય થાય
...વધુ વાંચો
ભોજા ચારણ
ભેંશ
4 વેતર 3 ગાભ નીચે પાડી 2 લિટર દૂધ છે
...વધુ વાંચો
Vadhel Raj
ભેંસ વેચવાની છે
1 લ વેતર 2 મહિના નો ગાભ 4 4 લિટર દૂધ આવે ઊંચાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Gautam Chandravadiya
સાત લીતર દુધ છે
બીજુ વેતર
...વધુ વાંચો
Keval Ahir
ભેંશ વેસવાની સે
3જુ વેતર 15 દિવસ ની કાશી 10 લીટર દૂધ
...વધુ વાંચો
રાજુ શીડા
પાડો અને વાંશળો વેચવાના છે
બંને ભેગા આપવાના છે
...વધુ વાંચો
પ્રદીપ હેરભા
આભેસ તીજુવેતરવીયાણી
14દિવસની વીયાણલ જવાબ દારીથી દેવાની છે સાવસોજીછે બીજા વેતરમા 11લીટર હતુ
...વધુ વાંચો
Jay Ravaliya
ભેસ
જાફરાબાદી એક છે એને ૪મહીના ગાભ છે હાલમા તન તન લીટર દૂધ છે બેએ ટાય એક પેલા વેતરની ભેસ એ કાશી ૯ મહીને વાય ગય એને ૨૫દીવસ થયા છે બેય ટાય ૨ ૫૦ લીટર દુધ છે
...વધુ વાંચો
Ram Gojiya
ખડેલી વેચવાની શે બે મહીનાની ઘાભણ શ
ભશ
...વધુ વાંચો
Gojiya Meramanbhai
પાડો
પાડો
...વધુ વાંચો
Rajshahi Bhai ગૉજીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ