Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે સાવ સોજી ત્રીજું વેતર વાણેલ છે 2.5 થી 3 મહિનાની અંદર ની વાણેલ છે પારુ નથી ચાર ચાર લીટર દૂધ આવે છે હાજરમાં લંબાઈ ઊંચાઈ સારી છે
દોવામાં પણ સાવ સોજી છે બંને ટાઈમ દોવરાવી લેવાની છૂટ
ભેંસ ની કિંમત 55000 હજાર રૂપિયા રાખેલ છે લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ