પુજો ગઢવી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયો વેચવાની છે એક છે ત્રણ આચરી એક છે પહેલા વેતરમાં એક છે બીજા વેતરમાં સાટામાં પારેટી ભેંસ કે ખાડેલું હોય તો ચાલે બે ગાયો વીણેલ છે ચાર ચાર દિવસની દૂધ ત્રણ ત્રણ લીટર આવે છે