ટોટલ પાંચ વેચવાના છે ભેંસો
ટોટલ પાંચ વેચવાના છે ત્રણ ખડેલા એક પાડો એક ભેંસ ફેસ એકતાણું ધોવા દઈએ છે પાડો બે વર્ષનો બે ખડાલા બે બે વર્ષના એ ખડેલો દોઢ વર્ષનું ભેંસ બીજા વેતરની ફુલ જવાબદારી સાથે દેવાના છે આ બધા એક સાથે આપવાના છે લેવાના હોય તો ફોન કરવા કિંમતમાં જાજો ફેરફાર થાશે નહીં બે ત્રણ હજાર નો થાય છે
...વધુ વાંચો
ભુપત રબારી