ખડાય વેચવાની છે
જાફરાબાદી અઢી થી ત્રણ વર્ષ ની ખડાય વેચવાની છે
કિંમત ચાલીશ હજાર
કોન્ટેક્ટ 9429216629
ખાસ નોંધ :જેને લેવી હોય એને રૂબરૂ જોઈ જવી કોઈ ને ફોન પર ફોટા મોકલવા માં નહિ આવે અને ફોન પર ભાવ અંગે ચર્ચા કરવા માં નહિ આવે.
...વધુ વાંચો
Jiten Gadhiya