Surpalsinh Rayjada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેસન પ્લસ ૨૦૦૭નું મોડલ છે. રી પાર્સિંગ કરાવેલ છે. સેકન્ડ ઓનર છું. એક ટાયર ગયા વર્ષે નવું નાખ્યું. ભાવ ફિક્સ ૧૫૦૦૦ વધારો-ઘટાડો નહીં. લેવી હોય તો જ ફોન કરવો. ગાડી કેશોદ જોવા મળશે.