કિશન ગામી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઇકો ગાડી. 5str. પેટ્રોલ cng.
મોડલ 14. વીમો ચાલુ છે.
ઓનર 7 ટાયર 2 નવા છે.
કન્ડીશન શારી છે.
ગાડી એક દમ ચોખી છે.
ઘર ઘરાવ ગાડી છે.
માત્ર એક લાખ એંશી હજાર માં દય દેવાની છે.