Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
gay
Arjan Jadav
Aug 07 '24 08:40 PM
gay
Arjan Jadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
gir
₹ 35000
સ્થળ : સણાથા,જુનાગઢ
View All
દેશી વોળકી વેસવાની શે
પેલું વેતર ગાભણી ૧૦:દીવસ ની કાસી સાવ સોજી શે
...વધુ વાંચો
Deha Bhai Darbar
vodki devanise
orijnl gir vodkise
...વધુ વાંચો
Bharat Lakhani
ગીર ગાય વેચવાની
1 વેતર 10 દિવસ ની કાચી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Kumar Sinh Jadav
પદમવા ગાય વેચવાની છે
પદમ વારી ગાય વેચવાની છે, બીજું વેતર વિયાશે,૧૦દિવસની વાર,આચર પેટની જવાબદારી,દોયે સાવ સોજી,બીજદાન કરાવેલ છે,સાડા પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
વેચવાની છે
2:50 લિટર દૂધ છે બે મહિના ની વિયાલ
...વધુ વાંચો
Dhaval Bharvad Zunza
ગાય
ત્રીજું વેતર વ્યાસે 9 લીટર દૂધ 2 મહિના ના ની કાચી
...વધુ વાંચો
Shailesh Keshariya
ગાય વેચવાની છે જર્સી ગાય છે
ગાય વેચવાની છે 15 દિવસની વયાણેલી છે નીચે વાસળી છે સાત સાત લીટર દૂધ કરે છે
...વધુ વાંચો
અક્ષય જાદવ
વેશવા નિ છે
લિલડી ગાય ૨ વેતાર ૭ લિટર દૂધ ૮ માહીના ગાભણી
...વધુ વાંચો
નાનજી ભાઈ ગોહિલ
3, વેતર
6, ગાભની છે
...વધુ વાંચો
Ahir arashi
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે વિસ દીવસ વાર છે
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
ગાય વેચાવ છે
પારેડ ગાય છે hf
...વધુ વાંચો
Bhavin Tariya
ગીર હોળકી વેસવા ની છે
ગીર હોળકી વેસવા ની છે ભાવનગર બ્લેડ લાઈન ની છે બાપ GLDB પુષ્કર છે માં નું દૂધ એક ટામનુ 10 લીટર હતું ટોટલ જવાબદારી સાથે દેવાંની છે તાલુકો રાણાવાવ જીલ્લો પોરબંદર ગામ ઠોયાણા નામ ભરત મોઢવાડિયા કોન્ટેક્ટ 9054616660
...વધુ વાંચો
Bharat Modhvadiya
વેતર તીજુ
જવાબદારી થી આપવાની છે આ નંબર પર ફોન કરો 9714015957
...વધુ વાંચો
Leva Harshil
gay. 1 vetar. se.
8 maino. halese. 20 divash ni. kasi. se
...વધુ વાંચો
Udesinh Sisodiya
ગાય વેચવાની છે
૯૦૨૩૩ ૪૧૧૨૮
...વધુ વાંચો
Nimesh Rabari
વેચવાની સે
તાજી વીયાણેલ 3 જૂ વેતર ઉચાઈ લંબાઈ પૂરી નીચે વાસડો
...વધુ વાંચો
Hiren Bhai Ahir Dangar
3 વેતર
10.15 વાર સે 7.8 લિટર દૂધ આચર પેટ ની જવાબ દારી લેવી હોય તો રૂબ રૂબ જોય જાવી વિડિયો મોકલવા નહિ આવે ખોટા મેસેજ ના કરતા
...વધુ વાંચો
Hemat Karngiya
બીજુ વેતર દસ દિવસ ની વાર
ગીર ક્રોસ દસ લિટર દૂધ ની ઉસાય લંબાઈ સારી
...વધુ વાંચો
Lalji Saniya
ગાય વેચવાની છે
તીજૂ વેતર 10 15 દિવસ ની વાર છે કીમત 65000
...વધુ વાંચો
Arun Sakhareliya
ગીર ની હોડકી દેવાની che
9 મહિના ગાભણ
...વધુ વાંચો
Jayesh Makvana
ગાય ગીર
1 વેતર mo.9924789348
...વધુ વાંચો
Prakash Govind Ahir
deshi.gay.vesvani.se
gay.vesvani.se.deshi.se.3vetarmase.8.10.diskadha.se.....dovama.sav.soji.5thi6.litar.dudha.karese.jvabdaridhi.....devani.se
...વધુ વાંચો
Karnabhai Alabhai Kagada
ગાય આપવાની છે
૧૦ દિવસ કાચી છે ૩ જુ વેતર ૩ આચર ૯/૧૦ લીટર દૂધ છે ઓરિજીનલ ગીર છે
...વધુ વાંચો
Karangia Akbhai
hf
6 ગાયો વેતર 1 2 3 દૂધ 7 લીટર થી 12 કીમત 60 હજાર થી 90
...વધુ વાંચો
Dhrmesh Dodiya
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 2 મહીનાની વાર છે તમામ જવાબદારી થી આપવા ની છે ઉંચાઈ લંબાઈ પુરી mo.9427121117
...વધુ વાંચો
Viru Ahir
. HF ક્રોસ ગાયું વેચવાની છે
!!! જય માતાજી !!! તણ વિયાણેલ છે એક વિયાણવાનિ તયારિમા છે ચારેય પેલા વેતરનિ છે હાવ હોજી છે બધિ ગમે તેને દોવાનિ છુટ
...વધુ વાંચો
Pathubhai Sisodiya
ગીર ગાય વેચવાની છે
નામ જેઠા ભાઈ ઓડેદરા ગામ ટુકડા મિયાની તાજી પોરબંદર વિષય ગીર પેલવેત્રી ગાય વેસ્વાની સે સ મહિના ની વ્યાનેલ સે મહિના દિવસ નો કાભ સે અત્યારે દોવા દેયે સે બેય ટાઈમ એક ટાઈમ નું 4 લીટર દૂધ સે દોયે સોજી સે વાંસડા વગર દોવ દે સે
...વધુ વાંચો
Jedha Bhai Odedra
khunt
khunt vechvano che
...વધુ વાંચો
Dasa Parth
ગાયવેશવાનીછે
સાવ સોજી 12લીટરદુધ 20દીવસનીકાસી
...વધુ વાંચો
Dusyan Nakum
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર છે આજે જ વિયાણી છે નીચે વાચરડો છે ત્રણ આચર છે આગલા વેતર મા 6+6.. લીટર દૂધ આવતું ગમે તેને દોઈ લેવાની છૂટ સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ સારી છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-18000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગીર.પેલુવેતર.તાજીવીહલ
દોવામછોજી.નીચેવાછડો
...વધુ વાંચો
નાગદાન જાદવ
gay
gay vechavani che 2 vetar
...વધુ વાંચો
Ramsinh Barad
ગાય વેચવાની છે
જર્સી કિંમત કિંમત 75000
...વધુ વાંચો
માતેમ ભાઈ રાતડીયા
ગાય વેચવાની છે ત્રીજો વેતન જવાબદારી
ગાય વેચવાની છે ફુલ જવાબદારી થી 15 દિવસ ની કાચિ 3 વેતર મોં 9099589486
...વધુ વાંચો
Bipin Bhai Solanki
એસેફ ક્રોસ . ગાય વેચવાની છે
વેતર 3 25દિવસ ની યાનલ હાલ માં દૂધ સવારે 5લિટર આવે સાંજે5લિટર દૂધ અવે જે કોઈ ને લેવી હોય તે આ નંબર પર કોલ કરે mo 7984978363 કિંમત જાજો ફેર ફાર નઈ થાઈ ફોટા વિડિઓ મોકલ વામાં નઈ આવે રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
Hardik Solanki
ગીર હૉડકી
7/8 મહિના ઘાભણી હૉડકી લેવાની છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
વાસળી વેચવાની છે
ગીર વાસળી વેચવાની છે લેવી હોય તો આ નંબર માં ફોન કરવો 9913380633
...વધુ વાંચો
Bhima Bhai Kodiyatar
બેગીર ઓળખી
એક બે વર્ષની અઢી વર્ષની બંનેના 45000 ફોન કરવો મેસેજ ન કરવો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
10દિવસ ની વાર સે
બીજું વેતર વિહાસે પેલા વેતર માં 9લીટર દૂધ હતું કીમત 70000
...વધુ વાંચો
Hansraj Khint
ગાય વેચવા ની છે
૩જું વેતર ગાભણી છે ૭.૫ લિટર દુધ ૯ મહિના પુરા થય ગયા સાંજ સવાર છે
...વધુ વાંચો
Samat Arjan Bhai Odedara
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર છે.
...વધુ વાંચો
Devabhai Dafda
વાસણી વેસવા ની છે
દસ મહીના ની છે
...વધુ વાંચો
ઓડેદરા સંજય
Desi gay
9mahina ni gabhan 6e viyay pasi 4litar dudh6e sav soji gay 6e full javab dari
...વધુ વાંચો
Pradhyumansinh Vala
gir kabri
3 vars
...વધુ વાંચો
Ram Mandera
gir vasdi
gir vasdi
...વધુ વાંચો
Ranjitbhai Basiya
gir hodki vechvani che
orignal gir hodki vechvani che, bijdan karavu aene 15-20 divas thaya
...વધુ વાંચો
Kuldip Vala
ગીર વાસડી સારી બ્લડ લાઇન છે
વાસડી વેચવાની છે હાલમા ચાર ફૂટ ઉચાઈ છે બે વરસ ની છે શોખ થી પારેલ છે શોખ થી વેચવાની છે પુરી સધ્ધર ગાય ની વાસડી છે માને ત્રણ વેતર દોયેલ હતી મા નૂ દૂધ 8+9 લીટર કરતી એક ટામ નુ
...વધુ વાંચો
Nilsh Ahir
ગીર વાછડી
ગીર વાછડી નંંગ 14 નાની મૉટિ કિંમત ચાર લાખ વિસ હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ