• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
BALAJI FINVEST
BALAJI FINVEST
BALAJI FINVEST
BALAJI FINVEST
BALAJI FINVEST
BALAJI FINVEST
  • Dhruv Barot

  • Aug 07 '24 03:13 PM

BALAJI FINVEST

  • Dhruv Barot ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તમામ પ્રકારની લોન કરી આપશું , હોમ લોન , મોર્ગેજ લોન , પર્સનલ લોન , બિઝનેસ લોન , વ્હીકલ લોન ( જેમ કે કાર , ટ્રક અને બોલેરો ) પ્લોટ પર લોન કરી આપશું , નવા બાંધકામ માટે પણ લોન કરી આપશુ . મોર્ગેજમાં દસ લાખ સુધી રિટર્ન વગર પણ લોન થઈ જશે. ટૂંક સમયમાં અને ઓછા વ્યાજ દરે કરી આપશું 30થી વધુ બેન્કોના સંપર્ક સાથે.


₹ 5056999

સ્થળ : જુનાગઢ

પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૨૯,000 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે... ૩ થી ૪ વરસમાં ઓછામાં ઓછી અંદાજિત ૩ થી ૪ ગણી કિંમત થશે... એટલે વળતર પણ સારું છે...
...વધુ વાંચો
Dhaval Joshi
મકાન અને દુકાન વેચવાના છે
ભાવમાં મકાન અને દુકાન વેચવાના છે. કિંમત 1850000/- ગામ કેશોદ 186 ગજ જગ્યા આગળ દુકાન છે (કરિયાણા બ્યૂટી પાર્લર તેમજ અન્ય વેપાર ને લાયક) અંડર ગ્રાઉન્ડ મોટું ગોડાઉન અને 2 પાણીનાં ટાંકા. ગ્રાઉન્ડ ફ્લોર માં હોલ કિચન ટોઇલેટ બાથરૂમ અને ઓસરી. ફસ્ટ ફ્લોર માં 2 બેડરૂમ ટોઇલેટ બાથરૂમ અને મોટી ઓસરી. ઓરીજનલ સાગના લાકડાના બારી દરવાજા કબાટ તેમજ શોકેશ માં ફર્નિચર કરેલું. તમામ ડોક્યુમેન્ટ ક્લીઅર. સારો એરિયા. લોન કરવી હોય તો પણ થાય. મકાન જોયા પછી ભાવમાં ફેરફાર થશે. સરનામું :- રામેશ્વર સોસાયટી, શ્રીજી સ્કૂલની બાજુમાં, રાજમહેલ પાછળ, ફુવારા ચોકથી નજીક, અજાબ રોડ, કેશોદ
...વધુ વાંચો
Ankit Sukhanandi
વેચવું
🏬  2 BHK ફ્લેટ વેચવાનો છે 🏬 🔲 જગ્યા : 540  sq.ft  ✅ સુવિધાઓ ✅ 🚪 પાર્કિંગ 🚪 ફુલ્લી ફર્નિશડ  🚪 2 બાથરૂમ 🚪 ગેસ ની લાઈન 🚪 24/7 પાણી ની સુવિધા  🚪 પાણી નો દાર - 2 🚪 ગાર્ડન  🚪 કેમેરા  🚪 સોલાર 🚪 ચીલડ્રન પ્લે એરિયા  🚪 બાલ્કની ફુલ્લી ગાર્ડ 🚪 મચ્છર / કબૂતર ની જારી 🚪 વોશિંગ એરીયામાં બારી પેક ✅ પ્રોપર્ટી ની વિશેષતા ✅ 🌀 સંપૂર્ણ હવા ઉજાસ વાળી જગ્યા 🌀 ચોથો માળ (ટોટલ 5 માળ)  🌀 મોટું પેસેજ 🌀 બધીજ અમિનિટી સાથે ફુલ્લી ફર્નિશડ ફ્લેટ  🌀 બંને સાઈડ સાર્વજનિક જગ્યા 🌀 સામે જ મહાદેવજી નું મંદિર 📍 એડ્રેસ: સાનિધ્ય એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર - ૪૦૩, ઓમ પાર્ક મેઈન રોડ, તેજ રેસિડેન્સી સોસાયટી, ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર ની બાજુમા, મોરબી ફાટક પછી, મોરબી રોડ, રાજકોટ સંપર્ક કરો  : 📱  9033435523  📱   ભાવ : 22,51,000 (Negotiable)
...વધુ વાંચો
Yogesh Gadhiya
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.