બે ગાય ના સાટા કરવા
બે ગાય દેવી સાટામા તાજી વયાણલ પેલા બીજા વેતર ની ખળેલિ લેવિ
એક ગાય ને આઠમો મહિનો ઘાભનો હાલે
બીજી ગાય લિલળી છે પાંચ મહિના ની વયાણલ હાલમાં એક ટાઇમ નું ચાર ચાર લિટર દુધ આપે હેઠ કાબરી વાચળી છે
બેય ગાય માં જવાબદારી
લિલળી ગાય પાછી પણ થય ગય એક મહિનો આઠ દિવસ થયા
...વધુ વાંચો
વિજયભાઈ પિઠીયા