Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
રાજકોટ
પોની ઘોળી અને પોની નો વછેરો દેવાનો
લાલભાઈ માટિયા
Jul 07 '25 12:37 PM
પોની ઘોળી અને પોની નો વછેરો દેવાનો
લાલભાઈ માટિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વછેરો 4 મહીના નો થયો છે સાટામાં ઘોડી અથવા ઘોડો હાલે કીમત 35.000
₹ 35000
સ્થળ : ગોંડલ,રાજકોટ
View All
ઘોડી
15.મહીના બાલની ભમરીચોખી દોવમણછો
...વધુ વાંચો
Kapu Ramani
ઘોડી
7 વર્ષ ની છે દેવ મણી છે બાલ ભમરી ની ચોથી છે સાટા કરવા ના રોકડે દેવાની છે
...વધુ વાંચો
કાનો મુંધવા
ઘોડી ઘોડો
ઘોડી લેવાની છે કોઈ પણ કલર માં ચાલે 15હજાર લગિન ની લેવાની સે કોઈ ને વેચવાની હોય ફોટા વીડિયો મોકલવા અને આખો કાળો ઘોડો હોય તોય ચાલે
...વધુ વાંચો
Harshad Parmar
good devano che full pawar valo
5 વર્ષ નો ઘોડો છે ફુલ પાવર વાળો છે હાલ વા વાલૉ છે
...વધુ વાંચો
Ajaybhai Khuman
ઘોડા ઘોડી વછેરી વછેરા લે વેચ
કોઈ ને ઘોડા ઘોડી વછેરી વછેરા ગમે તે વેચવા ના હોય 10 12 લગી ગમે તેટલા હોય તો ફોન કરો લેવા હોય તો પણ ફોન કે મેસેજ કરો
...વધુ વાંચો
Rohan Bhojviya
ઘોડી છે
4 વર્ષ ની ઘોડી છે બાલ ભમરી ની ક્લિયર છે 1 મહિના સભર છે 25 30 રેવલ ચાલે છે સાદી બારાત ની ક્લિયર છે સાવ સોજી છે
...વધુ વાંચો
Utshv Patel
વેશરો વેસવાનો છે
ઓરિજનલ કાઠિયાવાળિ લાઇનો વેસેરો છે
...વધુ વાંચો
દલુ ભાઈ રાજાણી
વસેરી. કે. ઘોડી કોઈ પણ હાલે સારી
સારી વસેરી અથવા ઘોડી ભાવ માં દેવાની હોઈ તો ફોટા નાખવા…..(નુકરી..કાળી…સંજાબ..કાળી બાવરી…લાલ બાવરી આ કલર હાલે….વસેરી કે ઘોડી હોઈ તો નંબર મા પેલા ફોટા વીડીયો નાખવા…8140064857
...વધુ વાંચો
Jayveersinh Jadeja
બકરી વેચવા ની છે
બકરી એક એક લિટર દૂધ આપે છે અને 6 મહિના છે બંને આપી દેવાની છે
...વધુ વાંચો
Ramashi Bahbaniya
ઘોડી
2.5
...વધુ વાંચો
Hasrajsinh Hasrajsinh
વછેરી ઘોડી વેચવાની છે
સાટા નથી કરવા ના 🙏🏻 રોકડા પૈસા માં આપી દેવાની સે ઉંમર 9 મહિના કિંમત 45000 કિંમત માં થોડો ઘણો ફેરફાર થાય છે વધારે નય
...વધુ વાંચો
Rajbha Gohil
ghodo
4 5 vars no 2 page hale che sav sojo
...વધુ વાંચો
Mayurbhai Khuman
પોની ઘોળી અને પોની નો વછેરો દેવાનો
વછેરો 4 મહીના નો થયો છે સાટામાં ઘોડી અથવા ઘોડો હાલે કીમત 35.000
...વધુ વાંચો
લાલભાઈ માટિયા
ghodi
3.5 vrs ni 58 Haight se 27 28 rewal hale se
...વધુ વાંચો
Divyajitbhai Gida
આ ગાય ના સાટે ઘોડી લેવાની સે
દુધ-7+ કરે સે પેલું વેતર વાસડી સે નીસે 25 દિવસ થયા સે વીહાળી તેના
...વધુ વાંચો
Satish Gamara
vaceri
26 mahina
...વધુ વાંચો
Parth Vala
ગાય ના સાટા કરવા ના છે
ગાય. માં 2:; 2 લીટર બેય ટાયમ દુધ છે બધી જવાબદારી થી આપવાની છે 4 મહીના ની વીયાલ છે. પાછી ફરી પણ ગય છે 1 મહીનો થીયયો છે સારી વછેરી વછેરો હોય તો હાલે
...વધુ વાંચો
જીજ્ઞેશ ભરવાડ
ઘોડી વેચવાની છે સાટુ પણ કરવાનુ
ઘોડી વેચવાની છે સાટુ પણ કરવાનુ છે દેવમણી છે બાલ ભમરી ની ચોખી છે સોજી છે ઉમર 5 વર્ષ
...વધુ વાંચો
Dilip Bhai Keshwala
વસેરી બાલભમરી. ની સોખી
9 -10 મહિના ની વસેરિ સાટા માં ભેશ , ખડાય કે ગાડી સાલે
...વધુ વાંચો
Jetubhai Vikma
ઘોડી અને વછેરો
ઘોડી અને સાથે વસેરો વેચવાનો છે ઘોડી હાલે કુદે સારી છે વસેરો 3મહિના નો થયો છે માં દીકરો બેય ની ટોટલ જવાબદારી થી દેવાના છે
...વધુ વાંચો
Ravi Ratadiya
6 varas no ghodo
ghoda na sate swift gadi leva sse koy ne devi hoy to foto mokalo
...વધુ વાંચો
Vijay Sohla
વછેરી વેચવાની છે
6 મહિના ની છે
...વધુ વાંચો
Vijay Patel
ઘોડી વેચવાની છે
5 વર્ષ ગજુ 69 7285052037
...વધુ વાંચો
Harpal Jebliya
ghodi ના સાટા કરવા ના she
5 varsh ni ghodi she reval 28 29 hale pavar vari ghodi she 2 mahina sabhar she સાટા કરવાના સે ધોડો ..ધોડી હાલે સાટા મા
...વધુ વાંચો
Rajesh Modhvadiya
ગાય ના ચાટા માં
nani vaseri લેવાની સે સાટા મા ગાય 7 મો મહિનો ગાભણ સે 2 વેતર યાસે 7 લીટર દૂધ છે
...વધુ વાંચો
Jay R Patal
સાટામાધોડીલેવિ
બેવરનીગાભણસે
...વધુ વાંચો
Kiran Vaghela
ઘોડીનાસાટાકરવાનાછેઘડીસીવાયનય
ઘોડીનીતમામજવાબદારી રેવલહાલે30કુદેસેરમેછેફુકાકરેછે સાટેઘોડીકારીપસકલીયાણ કારીકોયહાલવા વાળીહોતોજોયખોટામેસેજનોકરે
...વધુ વાંચો
વીરમભાઈ જળુ
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે સાટા કરવાના છે ભેસ જોડે મો 6359402382 તાજા ફોટા છે કીમત 60000 મા દેવાની છે
...વધુ વાંચો
Anirudh Sinh Sisodiya
ઘોડી વેસવાની સે
5 વર્ષ
...વધુ વાંચો
Vala Mahavir
ghodi
ghodi
...વધુ વાંચો
Ajay Vala
gay na satama ghodi vachheri hale
2 vetar 25divas ni kachi chhe
...વધુ વાંચો
રઘુ ભાઈ બાંભવા
ghodi vesvani se
5 varsh
...વધુ વાંચો
Rajubhai Jebliya
સાટા કરવાના સે
સાટે વસેરો વસેરિ ઘોડી ગમે તે સાલે 3 દેસી ઓડકા સે સાટે દેવાના સે
...વધુ વાંચો
Mukesh Parmar
ઘોડી વેચવાની છે
5 વર્ષ ની
...વધુ વાંચો
Harpal Jebliya
વશેરા વશેરી લેવાના છે
કાલે જુનાગઢ બાજુ ગાડી આવવાની છે તો જુનાગઢ મેદરડા આજુ બાજુ મા વશેરા વશેરી ધોડા ધોડી ભાવમા આપવાના હોય તો ફોટા વિડીયો મોકલવા
...વધુ વાંચો
Hardev Makwana
વશેરા વશેરી લેવાના છે
કાલે જુનાગઢ બાજુ ગાડી આવવાની છે તો જુનાગઢ મેદરડા આજુ બાજુ મા વશેરા વશેરી ધોડા ધોડી ભાવમા આપવાના હોય તો ફોટા વિડીયો મોકલવા
...વધુ વાંચો
Hardev Makwana
ghodi
5 varsh ni che 8 mahina sabhar full jvabdari
...વધુ વાંચો
Jayveer Bhai Parmar
vaseri vechvani se
kyadi vaseri vechvani se 3 pag dhoyel se sav soji se sata pan karvana se ramvavari Ghodi hoy to mo. 8200048693
...વધુ વાંચો
Karan Dasa
ghodi તાત્કાલિક વેચવાની સે
રેવાલ 25હાલે
...વધુ વાંચો
Tushar Rathod
વછેરો
૭ મહિના નો છે
...વધુ વાંચો
Mahipalsinh Gohil
ઘોડી વેચવાની છે
સાવ સોજી છે, વરઘોડા ફૂલેકા ની ચાલુ છે
...વધુ વાંચો
કાનજી ભાઈ જાડા
આ ઘોડી વેચવાની સાટા કરવા ના છે
હાઈટ 60+ ઉમર 7 વર્ષ બાલ ભમરી ની સોખી છે દેવ મણી છે ઘોડો બતાવેલ છે 15 દિવસ થયા છે કિંમત ફેર નય થાય જેને લેવી હોય તો મેસેજ કે ફોન કર વો
...વધુ વાંચો
Bharatsinh G Gohil
ઘોડી વેચવા માટે ચે
લગન માં ફુલેકુ કરેસે આ નંબર મા કોલ કરો (9624998190)
...વધુ વાંચો
Nilesh Keshwala
વશેરી
ઘોડી કે વશેરી વેચવાની છે અમરેલી જિલ્લામાં હોય તો ફોટા મોકલો 8758237085
...વધુ વાંચો
Suresh Bhai Vala
સારો વશેરો લેવાનો છે
અમરેલી જિલ્લા માં કોઈ ભાઈ પાસે સારો નુકરો વશેરો વેંચવાનો હોય તો પ્રર્સનલ માં ફોટા વિડીયો મોકલો કોઈ સારી મારવાડી કાળી અથવા કુમેદ વશેરી પણ લેવાની છે
...વધુ વાંચો
કરણભાઇ દરબાર
આ ઘોડી વેચવાની છે
બાલ ભમરી ની ચોકી છે
...વધુ વાંચો
Ahir Dixit Dethaliya
પોની ઘોડો ને ઘોડા ગાડી વેચવાના છે
પોની ઘોડો ને ઘોડા ગાડી વેચવાના છે સાટા નથી કરવાના
...વધુ વાંચો
Milap Thanki
ઘોડી વેચવા ની છે
6 મહિના સભર સે કૂદે સે હાલે છે બાલ ભમરી ની ચોખી
...વધુ વાંચો
Shaktiraj Dhakhda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ