હિંમત ઝાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એડ વિશ્વની સે સાવ નવી એકય વાર ઉપયોગ નથી કર્યો
તમારાં પશુ સારવાર ટાઈમે હેરાન કરતા હોય તો એના માટે ખૂબજ ઉપયોગી
તમારાં પશુ બીજદાન દેવા ટાઈમે લાત મારે તો એના માટે ખૂબજ ઉપયોગી છે
તમારાં પશુ દુધ દોવ ત્યારે લાત મારે તો એના માટે ખૂબજ ઉપયોગી છે
તમારી પાસે બુલ કે પાડો હોય તો એના માટે ખૂબજ ઉપયોગી
પોતાની સેફ્ટી માટે ખૂબજ ઉપયોગી છે