Appu Bhai Tank ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક પેલું વેતર અને બીજી બીજું વેતર વિહાયેલી છે અત્યારે હાલમાં વાછરડો નથી ખાણ ઉપર દોહા દે બે અઢી લીટર દૂધ છે બે આંચલ કમ્પલેટ છે અને બેચર માંથી ઓછું દૂધ આવે છે અને પેલું વેતર વડકી સવાર સાંજ છે બંને સાવ સોજી માહિતી વાંચીને પછી ફોન કરવો