• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ESTILO VXI - TO...
ESTILO VXI - TO...
ESTILO VXI - TO...
ESTILO VXI - TO...
ESTILO VXI - TO...
ESTILO VXI - TO...
  • Kishan Raghuvanshi

  • Jul 07 '24 01:53 PM

ESTILO VXI - TOP MODEL / CNG

  • Kishan Raghuvanshi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સસ્તું અને સારું ન મળે ... સસ્તું ૧૩૦/૧૪૦ માં મળે પણ સારી ગાડી ના ભાવ તો થોડાક ઉચા જ જોઈ ... કંપની કન્ડીશન / કંપની કલર માં ગાડી છે ગાડી જોયા પછી ધક્કો નો થાય એની જવાબદારી *MARUTI SUZUKI - ZEN ESTILO* *TOP MODEL VXI* MODEL YEAR - 2010 PETROL + CNG ONLY 68000 KM RUNNING COMPNY CONDITION POWER STEERING 4 POWER WINDOW FOG LIGHTS LEATHER SEAT COVER CENTRAL LOCK SYSTEM MUSIC SYSTEM TYAR 70% INSURANCE NILL ભાવ ફિક્સ છે ખાલી માન રહેશે


₹ 168000

સ્થળ : રાજકોટ

2011 ટોપ મોડેલ વન ઓનર optra ડિઝલ
પૂરી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો. Chevrolet optra 2011 ડીઝલ મોડેલ રોકેટ એન્જિન, વન ઓનર ગાડી, ટોપ મોડેલ, પેટીપેક એન્જિન સ્મુથ એન્જિન, 4 પાવર વિન્ડો, પાવર સ્ટિયરિંગ, પાવર મીરર, ઓટો એસી ચાલુ, ચારે ચાર ટાયર 85 ટકા, 5 મેગવિલ, વેરી ગુડ માઇલેજ, વેરી ગુડ સસ્પેશન એમરોન બેટરી કંપલિટ નવા જેવી જ, મ્યુઝિક સિસ્ટમ, વીમો, પિયુસી ચાલું પાસિંગ 2026 સુધી ચાલું, કોઈ જગ્યા એ સડો નથી, ઇંટીરિયર ક્લીન છે, 120 ની સ્પીડ પર ચલાવી લેવાની છૂટ કોઈ ખોટો અવાજ નહિ, ગાડીમાં એક રૂપિયાનો ખર્ચ નથી ને ઓઇલ કે કુલેન્ટ વોટર પણ બદલવા પૂરતું નથી, સીધી લઈ ને ચલાવવાની જ છે ગરજ થી આપવાની નથી. એક્સચેન્જ માં સેમ બજેટ ની સેમ મોડેલ ની કોઈ પણ અન્ય કાર હશે તો થઈ શકશે.
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.