Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
Home
ગાય લે-વેચ
ગુજરાત
અમદાવાદ
આ ઝરસી ગાય વેચવાની છે.
રૂપસંગભાઇ ટીમ્બલ
Jul 07 '23 03:36 PM
આ ઝરસી ગાય વેચવાની છે.
રૂપસંગભાઇ ટીમ્બલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ઝરસી ગાય વેચવાની છે.ત્રીજુ વેતર છે.ગાય સાવ સોજી છે.ગાય ગાભણ થયાનિ તારિખ (૧-૧૦-૨૦૨૨)છે.ગાય ને બિજા વેતર (૧૫)લિટર એક ટંકનું દુધ હતું.જેને લેવિ હોય તે જલદી ફોન કરે.
₹ 75000
સ્થળ : છ઼સીયાણા,ઘંઘુકા,અમદાવાદ
View All
ગાય દેશી
ગાય વેસવાનીદ દેશી વેતર તીજુ 9624997949
...વધુ વાંચો
Mashri Bhai Karangiya
ગાય વેચવાનીછે.
બીજું વેધર છે સાવ સોજી છે. આઠ દસ દિવસ કાચીછે.
...વધુ વાંચો
જયેશ બારડ
ગીર
ગાય વેચવાની છે ૪ વેતર ૫૦ દિવસની ની વિયાણેલ નીચે વાછડો ૫ લિટર દુધ કિમત :- ૩૦૦૦૦ ૧ :- ૫૭ નં. ની ગીર વાછડી ૧૧ મહિના ની કિમત :- ૨૫૦૦૦
...વધુ વાંચો
Hitesh Karavdara
ગાય વેચાવ છે.
દેશી ગાય વેતર ચોથા દુધ 5/5.5 એક ટાઇમ નુ6/7 દિવસ ની વાર છે.
...વધુ વાંચો
Rameshbhai Odhadbhai Lunagriya
Bhavnagar line
sell bull ઉંમર 2 વર્ષ ગાય નું દુધ ૯ લીટર એક ટાઈમ નું બીજી માહિતી ફોટામાં છે
...વધુ વાંચો
Harvijaysinh Gohil
ગાય
ગાય વેસાવાની સે 5.5લીટર દૂધ સે ગમે તે ને દોય લેવાની ગાય સોજી સે
...વધુ વાંચો
Rahul Zala
hodaki
hodaki
...વધુ વાંચો
Ketan Bhalgariya
hf gay
1 લુ વેતર છે. 3 મહીનાની વ્યાનેલ છે. 5.5 લિટર દૂધ છે. નિસે વાસડી છે. હાવ હોજી છે.
...વધુ વાંચો
Yuvrajsinh Chauhan
gir vachadi devani che
gir vachadi devani che
...વધુ વાંચો
Rishi Virda
gaya
10 દિવાસ ની કાસી 3 જુ વેતર 21 હજર કિમત
...વધુ વાંચો
Lakhan Maher
કિશોર
ગીર ગાય ની વાંસળી જોયેસે સાવ નાની હશે તો પણ ચાલશે હો શોખ થી પરવી સે
...વધુ વાંચો
વશરામભાઈ મકડીયા
, ગીર વાસડી દેવાની છે
ગીર હોડકી વેચવાની છે ગામ:- આંબલીયાળા
...વધુ વાંચો
Yogesh Sevara
ચાર ગાયુ વેચવાનીછે ગીર
ચાર ગાયો વેચવાની છે ત્રણ વીયાલ છે એક ગાભછેણ છે પાંચ થી સાત લીટર દૂધ છે ખોટા ફોન કે મેસેજ કરવા નહીં
...વધુ વાંચો
Nathubhai Tariya
એશફ
વાશડી વેશવાની શે બે વર્ષ ની શે 9712190243 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Atul Jethava
એસપ ગાય વેતર 3 તાજી વૈગલ છે
દુધ 7=5 લીટર 9978736944 આમ ફોન કરવો
...વધુ વાંચો
Pancha Khambhla
ગાય વેચવાની છે
૩ વેતર વિયાલિ કાલે નીચે vachdo ૭ લીટર દુધ સાવ સોજી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Ram Khambhala
ગીર હૉડકી વૅચવાનૅ છે ભાઈ
ગીર હૉડકી વૅચવાનૅ છે ભાઈ આપવાની છે પાસ દિવસ થયા છે બીજદાન મૅલાવૅલ છે સાટા કરવા ના ચૅ ખડૅલી સામે સારી રીતે
...વધુ વાંચો
મેણસી ભાઈ સોલંકી
2 ગાય વેચવાની છે.
1. પેલું વેતર વ્યાની. 4 લીટર દૂધ. 2. બીજું વેતર વ્યાસે. સાડા પાંચ મયનાની ગાભણ છે.
...વધુ વાંચો
Bharat Hun
પેલુ વેતર છે
વેલો બોવ સારો સે 7990090225
...વધુ વાંચો
મયુર ગોડલીયા
ખૂટ વેચવાનું છ 9054651237
વેચવાનું છે
...વધુ વાંચો
Anjum Hiogra
ગાય વેચવાની છે
આ ગાય વેસવાની છે 10 દિવસ વાર છે 3 વેતર
...વધુ વાંચો
Bhavesh Babda
gay odaki
1vetar che 15&120divas thay vihani Ane niche vachdo 4litar dhudh che 9512505274
...વધુ વાંચો
Raja Boliya
બેટી.ગાયોવેછવાનીછે
એક.માદુધ..7બીજીમા..દુધ.4
...વધુ વાંચો
નાગદાન જાદવ
ગાય વેચવાની છે
1 મહિનો ને 10 દિવસ ની વાર સે 6/7 લીટર દુધ કરે
...વધુ વાંચો
Haresh Sonara
ઉતમ સુધ્ધ ગીર બ્રીડ વાછરડી
ઓલાદ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુદ્ઢ અને પ્યોર બ્લડ લાઈન ની વાછરડી જોઈએ છે
...વધુ વાંચો
Sheevrambhai Patel
ગીર ગાય વેચવાની છે
3 વેતર ગાભની સે
...વધુ વાંચો
હરેશ આયર હેરભા
ગીર હોડકી વેચવાની છે
બેવરસ ની છે
...વધુ વાંચો
અજય રાવળ
ગીર ક્રોસ (કાળી બોળી)
બીજુ વેતર. 15 દિવસ ની વાર છે. પેહલા વેતર એક ટક નુ 10લીટર દૂધ હતુ. ફૂલ ગેરંટી બધી જાત ની. એક લાખ પૂરા આવે તો દેવાની છે.
...વધુ વાંચો
Baldip Jalu
સફેદ ગાય વેસવાની છે 3 આચર છે
તાજી વિયાણેલ સે વેતર તીજુ સાવ સોજી સે નીચે વાસડો સે
...વધુ વાંચો
Raj Vakatar
ગાય વેચવાની છે
9313116019
...વધુ વાંચો
જયદીપ ભરવાડ
lala Gori dudh 4.5 littere
nise vaado 15 divasani vihayel
...વધુ વાંચો
Bharat Bharavad
વાસળી વેચવાની છે
વાસળી વેચવાની છે સુખી થાય ત્યાં દેવાની છે
...વધુ વાંચો
Mahesh Odedara
કાળિ
વાસડીયુબે
...વધુ વાંચો
વિજયભાઈ ખવડ
જર્સી ગાય વેચવાની છે
જર્સી ગાય વેચવાની છે ત્રીજુ વેતર છે ત્રણ મહિના ગાભણી છે સાવ સોજી છે નીરણ હિસાબે દેવાની છે ૧૧ હજાર મા આપવાની છે
...વધુ વાંચો
Harsukhbhai Rayka
ગાય વેચવાની છે
પેલું વેતર 15 દિવસમાં એમ છે
...વધુ વાંચો
રણમલ પરબત રાતિયા
ગીર લીલડી વાછડી
8 મહિનાની વાછરડી 10037 નંબરના ખુટની આંચળ 4 કાળા
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
Desi gaai vechvani che
7 liter dudh 5.6 di ni kachi che
...વધુ વાંચો
Sagar Gadhavi
gir vachadi aapva ni se
vasadi 1.5 varas ni se sav soji se gir se
...વધુ વાંચો
Haresh Ram
cross gay devani se
2ju vetr viyani dovama sav soji niche vachdo se 2y time 7....7...liter dudh aave full jvbdarithi devani se leva vadaj phon kre.
...વધુ વાંચો
Shespal Parmar
Desi gaai vechvani che
7 liter dudh 5.6 divash ni kachi che
...વધુ વાંચો
Mayur Gadhavi
જર્સી
પેલુ વેતર ઓડકી છે ગાભણી છે 10.12 દિવસની કાચી છે દેસી ની વાચડી છે
...વધુ વાંચો
નાજ ભાઈ હાડગરડા
ગાય વેચવાની છે
4 લિટર દૂધ છે નીચે વાછડો છે
...વધુ વાંચો
Viral Dodiya
હોડકી
ઓરીજલ ગીર હોડકી વેચવાની છે એક મયનો થો બીજદાન કરેવેલ છે
...વધુ વાંચો
Nagesh Mandera
ગાય વેચવાની છે
dudh 4/5 1.5 mahinani vyanal
...વધુ વાંચો
Parabat Amabaliya
ગીર હોડકી વેચવાની
પેલુ વેતર દિવસ ની વિયાણલ નીચે વાછડી દૂધ 7 લીટર
...વધુ વાંચો
Deep Patel
ગાય વેચવાની છે
પેલું વેતર. સાડાશાતલીટરદુધછે. 10દિવસ નીવયાલી
...વધુ વાંચો
Arvind Parmar
ગીર ગાય નિ ગૈ શાળા
ગિર ગાય કુલ 38 નંગ 14 મૉટી ગાઈ 5 માટી વાછડી એમા 4 ગાભણી 16 નાના મૉટી વાછડી 2 નાના વાછડા 1 નંદી આખી ગૈશાળા ગિર વેચવા નિ છે 10 ગાઈ દૉવાની જેનુ દુધ એક ટાઇમ નુ 40 લિટર પાકુ ફૉટા વિડીયો માગવા નહિ રૂબરૂ જૉઈ જાવુ કિંમત 26 લાખ અંદાજીત જેમા 12 ગાય ગાભણી 2 તાજી છે
...વધુ વાંચો
Bhupendra Virpara
ગાય વેચવાની છે
ગીર હોળીકી વેચવાની છે ઓરીજનલ 2 મહીના થય ગયા છે ત્રણ વરસ ની છે સૂખી થાય ત્યાં દેવાની છે
...વધુ વાંચો
Rambhai Rudhach
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ