Maruti Suzuki SX4 ZXI
Maruti Suzuki SX4 ZXI top model
મોડેલ - 2010 નું છે. પાસિંગ - 2030 લગી ચાલુ છે.
કિલોમીટર- 63,114 જેન્યુઇન
ઓનર - 1
ફ્યુલ - પેટ્રોલ
વીમો- ફુલ ચાલુ
ટાયર - 4 નવા
પાવર સ્ટેરીંગ
મ્યુઝિક સિસ્ટમ
સ્ટેરીંગ માઉન્ટીંગ ઓડિયો કંટ્રોલ
બે એર બેગ
એબીએસ બ્રેક
સેન્ટર લોક
એ.સી - ચાલુ
કિંમત...2,51,000
શોરૂમ રેકોર્ડ. કંપની કલર કંપની કન્ડિશનમાં ગાડી છે.
ગાડી કેશોદ જોવા મળશ.
...વધુ વાંચો
Gajendra Bhai Ladani