મહેન્દ્રા 275 ભ...
મહેન્દ્ર 275, ભૂમિપુત્ર મોડલ 2007, કાગળ બધા કમ્પ્લીટ,39,HP
એન્જિન આખું જનરલ બનાવેલ છે હજી રાઉસ કરવાનું પણ બાકી છે,,,ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ,
બેટરી નવી, વાયરીંગ બધું કમ્પ્લીટ સેલ સ્ટાર્ટ
ગેર હાઇડ્રોલિક માં કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે,
કન્ડિશન પણ આખું જનરલ બનાવેલ છે, ઓરીજનલ કલર પીયુ
મોટા ટાયર રીમોટ 90%, નાના ટાયર 90% આખા
હાલ કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી, ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે, કિંમતમાં ફેરફાર થઈ શકે કિંમત માત્ર 185,તેમાં પણ ફેરફાર કરી આપશું,
ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે,
ગામ પ્રોપર અમરેલી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
63526 04158 whatsapp
...વધુ વાંચો
Nilesh Bamaniya