rottweiler mell
રોટવિલર મેલ વેચવાનો સે
ઓરીજનલ રોટવિલર મેલ મીટિંગ પણ કરે સે
પંજાબ બીડ નો સે
વેકસીન પણ આપેલ સે બધી
સાલુ મીટિંગ નો સે બધીજવાબદારી તી આપવાનો સે
સાવ સોજો કડતો નથી જરાય
નાની ધોડી હોય તો સાટા પણ કરવાના સે
વસેરી હોય તો પણ હાલે સાટા મા
18 મહીના નો થય ગયો સે સામે પાડી હોય તો પણ હાલે સાટા મા
...વધુ વાંચો
Rajesh Bhai Chudasama