Ram Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડ્રેગન ફુટ (કમલમ)નું વાવેતર કરો જિંદગીમાં એક જ વખત.
અને ચાલશે 30 થી 35 વર્ષ ઉત્પાદન.
આપને અને આપના કુટુંબને સ્વસ્થ રાખો.
કુદરતી રીતે પાકેલ ખાવ અને આખી જિંદગી સ્વસ્થ રહો.
ડ્રેગન ફુટ ની અંદર બધા જ પ્રકારના અલગ અલગ
માઇક્રોન્યુટન્સ અને વિટામિન્સ આવેલા હોય છે.
બીમાર માણસ ને ડોક્ટર ડ્રેગન ફુટ ખાવાનું વધુ સલાહ આપે છે
ચાર વર્ષ જુના પ્લાન્ટ માંથી મધર પ્લાન્ટ ઉપલબ્ધ અને એ પણ ઓર્ગનિક પ્લાન્ટ.
અમેરિકન એલિસબ્રેસ A વેરાઈટી છે. લાલ કલર ની વેરાયટી છે.
*ફક્ત ₹40 રૂપિયા માં મલે છે.પ્રતિ રોપ* કુરિયર ચાર્જ અલગ થી.
કિચન ગાર્ડનમાં પણ લગાવી શકાય.
ઘરે આંગણે પણ લગાવી શકાય.
છત અને ધાબા પર પણ લગાવી શકાય.
એક વર્ષની અંદર ઉત્પાદન ચાલુ. વાવેતર માટે અત્યારે બેસ્ટ સમય છે.
ઓલ ગુજરાતમાં પાર્સલ સર્વિસ ઉપલબ્ધ.
8849605292
*માધવ ડ્રેગન ફ્રુટ ફાર્મ*