Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઓર્ગેનિક ખેતી
ગુજરાત
જામનગર
મગફળી વેચવાની છે
Jaydip Marvaniya
Nov 06 '23 02:35 PM
મગફળી વેચવાની છે
Jaydip Marvaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓગૌનીક મગફળી વેચવાની છે ગાય આધારિત ખેતી થી તૈયાર કરેલ મગફળી વેચવાની છે
₹ 2200
સ્થળ : કેશીયા,જોડીયા,જામનગર
View All
wheat ponk
ponk
...વધુ વાંચો
Rajnikant Jodhani
ખાડા કરવાનું મશીન
નાના મોટા ખાડા કરવાનું મશીન બગીચા માટે કે ફેન્સી વાયર ના ખાંભલા ખાડા માટે ભાડે મળશે
...વધુ વાંચો
જયમલ બોખીરીયા
મરઘાં ની ચરક નું ખાતર વેચવાનું
મરઘાં ની ચરક નું ખાતર વેચવાનું છે
...વધુ વાંચો
Lakha Makbul
ઘેટાં બકરાં નુ સોખુ ખાતર
સાણીયુ ખાતર જવાબદારી સાથે ઓડર મુજબ નાખી આપશૂ માગરોડ સોરવાડ
...વધુ વાંચો
Arjun Jadeja
ગિર ગાય નું ધી વેચવાનું છે
પ્યોર ગીર ગાય નું ધી વેચવાનું છે એકદમ ઓર્ગેનિક છે જેને જોયે તે વેલા તે પેલા
...વધુ વાંચો
Hemal Delvadiya
વર્મી કમ્પોસ્ટ ખાતર
➡️ ગાયના ખાતરમાં થી બનેલું સારી ક્વોલિટીનું વર્મી કમ્પોસ્ટ ખાતર. ➡️ દરેક પાકમાં તથા કિચન, ગાર્ડન, નર્સરી માટે અતિ ઉત્તમ. ➡️ રાસાયણિક ખાતર ની સરખામણીએ સર્વશ્રેષ્ઠ. ➡️ બેસ્ટ ઓર્ગેનિક પાક લેવા માટે અતિ ઉત્તમ. વધુ માહિતી માટે સંપર્ક કરવો: ગામ : ખોરાણા, જીલ્લો: રાજકોટ, મો. : 9898509995
...વધુ વાંચો
Hemal Sagar
દેશી ખાતર
ડબલ ફારકો ફુલ ભરતી
...વધુ વાંચો
Vira Chavda
છાણીયું ખાતર વેચવાનું છે
ઉધળો ઢગલો જ વેચવાનો સે
...વધુ વાંચો
Sanjay Godhaniya
ખાતર વેચવાનું છે
ચોખું છે
...વધુ વાંચો
ધાના ઉલવા
પથ્થર સપ્લાય
બેલા સપ્લાય
...વધુ વાંચો
Rajubhai Bharavad
દેસિખાતર
વેચવાનુછેસાવચોખુ
...વધુ વાંચો
કિપાલસિહ ચુડાસમા
લીંબુ 🍋
લીંબુ 🍋🍋🍋 નો બગીચો ભાડા પટે અપવાનો સે
...વધુ વાંચો
રજની પટેલ
કઠોળ
ઓર્ગેનિક મગ ખરીદવાના છે🙏 જેની પાસે હોય તે ભાવ સાથે જણાવે 🙏
...વધુ વાંચો
ઉમેશગીરી ગોસ્વામી
ઓર્ગેનિક ઘવ નો પોક
૧ કિલો,૨કિલો,૫કિલો ના પેકિંગ માં
...વધુ વાંચો
Kishorbhai Vala
Humic acid
🍃શું તમે હ્યુમિક એસિડ ના વેચાણ સાથે સંકળાયેલા છો..?☘️ શું તમારે સારી ગુણવતા વાળુ હ્યુમીક એસિડ વ્યાજબી 💰 ભાવમાં જોઈએ છે..? 🌱 higher humic 🌱higher K2O 🌱 100% water soluble 🌱Good for root + soul 🌱high yield 🌱Super Shiny 🌱Export Quality ex junagadh Gujarat Minimum order value 100 KG ૨૫ કિલો બેગ પેકીંગ Best rate N best quality વધુ માહિતી મેળવવા માટે 7046611140
...વધુ વાંચો
Mva Organics
ખાતર
છાણીયું ખાતર
...વધુ વાંચો
મહેન્દ્ર આહિર
અસગર શેઠા
8780964410
...વધુ વાંચો
અસગર શેઠા
કુવા મા આડા બોર માટે સંપર્ક કરો
115
...વધુ વાંચો
Kano Varu
ઘી
ગીર ગાય નું ઘી
...વધુ વાંચો
Jeysh Odedra
શુદ્ધ ભેંસ નું ઘી
કોઈ પણ જાત ની ભેળસેળ વગર એકદમ શુદ્ધ અને ચોખ્ખું
...વધુ વાંચો
Karan Parmar
કાતર
કાતર વેચવાનું છે ભાવથી થઇજસે 3ફુટનુછે
...વધુ વાંચો
Osaman Patal
khatar
saniyu khatar vesvanu se
...વધુ વાંચો
Bhavesh Dharecha
દેશી દવા
આયુર્વેદ દવા મળસે પગ કમર કોયને માથુ દુખતુ હોય તો દેશી દવા મળસે ગોઠણ નો દુઃખાવો સાંધા નો દુઃખાવો હોય તો એકવાર ઉપયોગ કરવો ફોન નંબર 9327857454..
...વધુ વાંચો
કેશુભાઈ મેર
ઘેટાં બકરાં નુ ખાતર લીડી ઓગૈનિક
સાણીયુ ખાતર સોખુ મડશે ઓડર મુજબ માગરોડ સોરવાડ નાખી આપશુ
...વધુ વાંચો
Arjun Jadeja
ગામ બાબરા ગીર માળીયાહાટીના
સાણીયુ ખાતર વેસવાનુ છે કીંમત એક લાખ ચાલીસ હજાર
...વધુ વાંચો
ડાયા રબારી
ખાતર
ખતર વેચવાનુ ૧૫ તોલી અં દાજિત
...વધુ વાંચો
Karsan Gheliya
ઓર્ગેનિક જી૨૦ મગફળી વેચવાની છે.
ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી થી તૈયાર કરેલ જી૨૦ મગફળી. GOPCA પ્રમાણિત ફાર્મ મા તૈયાર કરેલ છે. ઓર્ગેનિક તેલ માટે ઉત્તમ. ભાવ માટે ફૉન માં સંપર્ક કરવો.
...વધુ વાંચો
કાનજીભાઈ વાળા
ઓરીજનલ દેશી ખાતર વેચવાનું છે
પ્યોર છાણીયો ખાતર છે કોઈપણ મિલાવટ વગરનો છે 10 થી 12 ડબલ પારકાની ટોલી નીકળે એમ છે કિંમતમાં થોડુંક ફેરફાર થઈ જશે કોઈપણ જાતની અંદર મિલાવટ નથી
...વધુ વાંચો
Erfan Paleja
અનએરોબિક. બેગ વેચવાની છે
લંબાઈ 25 ફૂટ પહોળાઈ 5 ફૂટ એક વર્ષ ચાલેલ છે કન્ડિશન સારી છે પંચર નથી 9979009657
...વધુ વાંચો
Jayesh Sonagra
ઓર્ગેનિક સાબુ
દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે
...વધુ વાંચો
પંકજભાઈ માથુકીયા
vermi compost khatar
bhes na khatarma austrelian adsiya nakhi utpadan Karel 100% sudh khatar malse. lewa mate contact no.9714275018 .10 per kg
...વધુ વાંચો
Harun Kalwat
દેશી સાડીઓ ખાતા,,9624123950
ભગીરથસિંહ,,જૅઠવા,, ગામ હાથલા
...વધુ વાંચો
Baghirthasih Jethva
૧૬૫
છાણિયું ખાતર વેચવાનો છે ફેરા નો ભાવ ૫૦૦૦ ઉંદરો તો એકને ૧૬૫ ફેરા૩૭ થાછે
...વધુ વાંચો
Devayat Karmur
દેશી ચાણીયુ ખાતર વેચવાનું છે
દેશી ચાણીયુ ખાતર વેચવાનું છે ટોલી ની કિંમત 4000 લેવા માટે નીચે નંબર આપેલો છે એમાં કોલ કરો કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
ગીગા દેવા કેશવાલા
ગીર ગાય નું ઘી...
100% ગીર ગાય નું ઘી સે અને ઓર્ગનિક સે
...વધુ વાંચો
Axay Dodiya
દેસી ખાતર વેચવાનું છે
ખારત વેચવાનું છે
...વધુ વાંચો
Rohit Sinh Jadeja
સૂર્યવંશી સુભાષ પાલેકર ફાર્મ
સૂર્યવંશી સુભાષ પાલેકર ફાર્મ રમેશભાઈ ચતુરભાઈ મીઠાપરા નડાળા છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ રાસાયણિક ખાતર કેમિકલ નો ઉપયોગ કર્યો નથી સંપૂર્ણ સુભાષ પાલેકર સીંગતેલ મળશે 15 કીલો ટબો મળશે
...વધુ વાંચો
Rameshbhai Mithapara
ફૂડવેસ્ટ ખાતર
આ ખાતર ફૂડવેસ્ટ,સુકો કચરો અને છાણિયા ખાતર માંથી બનાવેલું છે. પોષક તત્વોથી ભરપૂર ને ઓર્ગેનિક કાર્બન નું પ્રમાણ વધારે છે. અને આ ખાતર માં અળસિયાં નાખ્યા નથી પણ તેમાં અળસિયાં નો વિકાસ થયો છે અને ભેજ સંગ્રહ ખૂબ સારો થાય છે. અળસિયાં નો ફોટો તે અળસિયાં નાખ્યાં નથી પણ ઉત્તપન્ન થયાં છે. સ્થળઃ લોકભારતી સણોસરા
...વધુ વાંચો
Kiran Gabu
ઘી
શુદ્ધ દેશી ઘી 8849878773
...વધુ વાંચો
વિશ્વપાલસિંહ યુવરાજસિંહ ચુડાસમા
ગીર ગાય નૂ ધી વેસવા નૂ છે
ગીર ગાય નૂ ધી વેસવા નૂ છે જધીજ જવા બદારી ગેરટી થી આપવાનુ છે
...વધુ વાંચો
Dipak Khambhala
vrudhi Vikas flowers
humic acid 98 % super quality 👌 25 kg beg A gred
...વધુ વાંચો
Sagar Gagiya
સરગવાના પાન નો પાવડર
સરગવાના પાન નો પાવડર કેમિકલ વગર, 250rs /250 ગ્રામ આર્યુવેદિક પાવડર, પ્રોટીન થી ભરપુર,હદય અને કીડની માં અસરકાર
...વધુ વાંચો
Kishan Mevada
વર્મી કમ્પોસ્ટ ખાતર
ગાયના ખાતર માંથી બનેલું સારી ક્વોલિટીનું વર્મી કમ્પોસ્ટ ખાતર. દરેક પાકમાં ઉપયોગી જમીન માટે અતિ ઉત્તમ રાસાયણિક ખાતર ની સરખામણીએ સર્વશ્રેષ્ઠ.
...વધુ વાંચો
Hemal Sagar
Desi saniyu khatar
khatar saniyu vechvanu se
...વધુ વાંચો
Sanjay Nanera
૯૬૨૪૧૨૩૯૫૦,, જેઠવા ભગીરથસિંહ
૩૫,,, સો,,ટોલિ,, ગામ હાથલા,, દ્
...વધુ વાંચો
Baghirthasih Jethva
શુદ્ધ ગાયનું ઘી
શુદ્ધ ગાયનું ઘી બે થી ત્રણ કિલો જ છે
...વધુ વાંચો
દિલીપ મેઘનાથી
મગફળીના ભૂકા સાથે ખાતર જોય છે.
મગફળી ના ભૂક ના સાટા મા ખાતર જોય છે. દેવભૂમિ દ્વારકા ના આજુબાજુ મા
...વધુ વાંચો
Hardik Madam
ગિરનાર-4 મગફડળીમાથી બનાવેલુ સુધ ઘાણી નુ તેલ
ડબ્બલ ફિલ્ટર 100% શુદ્ધતા ની ખાત્રી સ્વાદમાં શ્રેષ્ઠ 0% કોલેસ્ટ્રોલ હમણાં જ કોલ કરો અથવા મેસેજ કરો અને ઓર્ડર કરો. +91 9974708686
...વધુ વાંચો
Henil Hirpara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ