Jalan Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એક વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે પસુ ને એવામાં મીઠી પસુ ના દુધ મા વધારો થાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર માટે હોય પણ જગ્યાએ બી મોકલી આપીસુ કુરીયર દ્વારા