હિરાભાઈ છેલાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજુ વેતર ગાભણ છે એક મહિના દિવસ પસી વયાજમ થાય તેમ છે દુધ બિજા વેતર માં આંઠ થી નવ લિટર જેટલું હતું દોવામા સાવ સોજી છે કિંમત નિ વાત કરીએ તો 95000હજાર કિંમત આવે તોજ આપવાની છે