Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
9265728269
Nagajan Vala
Sep 06 '25 10:18 AM
9265728269
Nagajan Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે કિંમત 1.50000 3 ત્રીજુ વેતર છે
₹ 150000
સ્થળ : મુળીયાસા,કેશોદ,જુનાગઢ
View All
ભેંસ વેચવાની છે
એક ટાઈમ નો પાંચ પાંચ લીટર દૂધ આપે એક મહિનાની એંગલ છે બધી જવાબદારીથી વેચવાની છે
...વધુ વાંચો
Manav Bhatu
9624399019
1 વર્ષ પાડી
...વધુ વાંચો
રામ ભુતિયા
પેલા વાડા નો
પાડો વેચવાનો છે જે કોઈ ને લેવો હોય તોજ ફોન કરે
...વધુ વાંચો
Rohit Kachhot
પાડો વેચવાનો છે
ચાર દાંતે છે સાવ સોજો છે કપલીટ ચાલુ છે
...વધુ વાંચો
Arvin Ahir Kndoriya
3,,વેતર વીયાસે...
૧૫,,,૧૬,,,,દીવસ ની વાર સે. એક ટાઇમ નુ, ૧૧,,,લીટર... મોટી અને ઉચી સે.,,.. કીમત... એક લાખ એકાણુ હજાર... ગામ અડવાણા (3) પાટિયાં....
...વધુ વાંચો
Keshav Modhavadiya
કેશોદ ની આજુબાજુ માં લેવી ભેંસ
પેલું વેતર ની ભેંસ તાજી વિયાયગયલ લેવી છે દુધ 4 લીટર વાળી કિંમત 65000 સુધી લેવી છે હોય તો ફોટા અને વીડિયો નાખો વોટ્સએપ પર
...વધુ વાંચો
Vishal Muchhal
ખડેલી વેચવાની છે
પેલું વેતર વ્યાસે નવ મહિના નો ગાભ ઉચાઈ લંબાઈ પુરી
...વધુ વાંચો
Karshanbhai Jogal
એચ વેચવાની છે
મેચ વેચવાની છે રેલવે રીખડાય છે નવમો મહિનો છે 9
...વધુ વાંચો
Rahul Vaghela
1 વેતર
4 દાત ખડેલી 1 વેતર તાજી વ્યાનેલી નીચે પાડી
...વધુ વાંચો
પ્રકાશ કનારા
આ ભેંસ વેચવાની છે
પાંચ લીટર દૂધ આવે પાંચ મહિનાનો ગાભ સાત મહિનાની પારેટી
...વધુ વાંચો
Sangan Odedara
ખડેલી બેસવા ની સે
2 મહિના ગાભણ છે પિયોર બની સે
...વધુ વાંચો
Divayraj Karapda
ભેંશ વેચવાની સે
22 દીવસ થયાં વ્યાણિ છે પાડિ છે 7 સાત લિટર દૂધ સે ત્રીજું વેતર સે 9725514062
...વધુ વાંચો
Ram Bhai Nandaniya
ભેસ વેચવા ની છે
પેલુ વેતર છે આઠ મહીનો હાલે છે છ આચર છે કીમત મા જાજો ફેરફાર નઈ થાઈ લેવાની ગણતરી હોઈ તો જ ફોન કરવો
...વધુ વાંચો
Bharat Aswar
વેચવાની
આઠ મહિના ગાભણી
...વધુ વાંચો
Nilesh Toriya
ભેંસ વેચવાની છે
પેલા વેતરનું છે અઢી ત્રણ અઢી ત્રણ બેઠક પારુ ભાઈ ખોટા ફોન કે મેસેજ ના કરતા
...વધુ વાંચો
Sameer Pathan
besh vechvani che
4 vetar vuayni 15 divash thaya dugh 5 litar
...વધુ વાંચો
Dev Ahir
, ભેસ વેસવા ની સે 20 દિવસ ની
વાર સે
...વધુ વાંચો
Bharat B Mushar
ભેસ વેચવાની છે
3વેતર વિયાસે 13દીવસ ની કાચી છે આગલા વેતરમા સાત લીટર દુધ હતુ સાવ સોજી ફુલ જવાબદારી થી આપવાની છે કિમતમા થોરો ઘણો ફેરફાર થઈ જસે આવે લઈ જાવ વેલા ઈ પેલા 13દીવસની કાચી છે
...વધુ વાંચો
સમીર હિગોરા
ભેશવેસવાનીછે
ભેશવેવાનીછે 9909930881 આનંબરમા ફોનકરવા
...વધુ વાંચો
Dasarama Kodiyatar
ભેંશ વેચવાની છે બીજી વેતર બધી જવાબ
બધી જવાબદારી લેવી હોય તો જ ફોન કરજો
...વધુ વાંચો
Savdash Karmur
ભેસ
2જુવેતર વ્યાસે આગલા વેતરમા 6લી દૂધ હતુ તુ ફુલ જવાબદારી
...વધુ વાંચો
યોગેશ રામ
ભેંસ વેચવાની
ત્રીજું વેતન દૂધ ૬ લીટર ૧૦ દિવસ ની કાચી
...વધુ વાંચો
Ravi Socha
આ પાડી વેચવાની છે
આ પાડી વેચવાની છે
...વધુ વાંચો
ધ્રુવ જાદવ
ભેંસ વેચવાની છે
બીજું વેતર છે. નવ વાગે વિયાણી છે
...વધુ વાંચો
Chirag Mathasurya
ભેંસ વેચવાની છે 2 જૂ વેતર
ફુલ જવાબદારી સાવ સોજી 5..6 દિવસ ની વાર mo:9274241351 નોંધ ઉપર આપેલ નંબરમાં જ વાત કોલ કરવો
...વધુ વાંચો
Nandvirsinh Sisodiya
પેલા વેતરમાં ખડેલી વેચવાની છે
15 થી 20 દિવસની કાચી છે આટા દોઢા પણ કરશે
...વધુ વાંચો
Sajn Vaghela
ભેંસ વેચવાની છે
બીજું વેતર વીસ દિવસ ની વાર છે ટોટલ જવાબદારી ભારાડી જોડીયા 9106405917આમા ફોન કરવો
...વધુ વાંચો
નારણ આહિર
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે
...વધુ વાંચો
Maval Vijani
ટોપલી જાફરાબાદી ભેંસ
૧ વેતર ફૂલ ઊંચી 4 દાંતે 10 દિવસ ની કાચી તેની માને 10 10 લિટર દૂધ હતુ ટાઈમ નું
...વધુ વાંચો
Upen Vaghela
ભેંસ વેચવાની છે
કિંમત 78000 2 વેતર 9 મહિનો અસાર ગરમી જવાબદારી ઉસાઈ લંબાઈ સારી
...વધુ વાંચો
Bharat Ahir
બીજુવેતર
બીજું વેર સાડા ચાર લીટર દૂધ બે ટાઈમ પાંચ મહિનાની મિયાલ 7,102025 થઈ ગયેલી છે પડે પારું નથી દો વામા સોજી
...વધુ વાંચો
જયદીપ બાભવા
ખડેલી વેચવાની છે
જાફરાબાદી ખડેલી વેચવાની છે આઠ મહિના ગાભણી છે જવાબદારી દેવાની છે
...વધુ વાંચો
Divyraj Sinh Jadeja
જાફરાબાદી ષે
૨જા વેતર મા ૧૧ લિટર દૂધ ૮ મહીનાનિ ગાભણ છે ૩ જૂ વેતર ષે
...વધુ વાંચો
Lakhu Bhai Odedara
ભેંસ વેચવાની છે
પેલું વેતર બાર દિવસની વયાણલ 4.5 લીટર દૂધ નીચે પાડો
...વધુ વાંચો
દેવા ભારાઈ
તબેલો વેચવાનો છે.
તબેલો વેચવાનો છે. ૧૪ ભેંસુ 1 પાડો 2 ખડેલા 3 વર્ષ ના 1 ખડેલું 1.5 વષ નુ વધુ માહિતી માટે કોલ કરો. ખીમાભાઇ આહિર મોબાઈલ નંબર 9909438860
...વધુ વાંચો
Rohit Gojiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે દુધ 5 લીટર 30 દિવસ ની વીયાણલ છે કીમત 65 હજાર
...વધુ વાંચો
માલદે ભાઈ લગારીયા
ભેસ
ભેંસ ૩ વેતર. વીણી છે નીચે પાડી. ૧૪ દીવસ થીયા ૫ લીટર દુધ
...વધુ વાંચો
કેશવ ગઢવી
ભેંસ વેચવાની છે
5+6દિવસ ની કાચી છે ટોટલ જવાબદારી
...વધુ વાંચો
Kuman Jadeja
વેચવાની છે
ગાય વેચવાની છે છાંટા કરવા ભેસ હારે દોવા દેતી હોય એવી ગાયનું દૂધ સાડા સાત લીટર ત્રીજું વેતર વિયાણા લેવાની છે ગાય સારી છે દોવામાં સોજી ટોટલ જવાબદારીથી દેવાની છે ખોટી સળી ના કરવી મહેરબાની કરીને ભેંસ ઘાભણી કે દોવા દેતી હોવી જોઈએ મોબાઈલ નંબર 6352107637 આઠમો મહિનો હાલે ગાયનો
...વધુ વાંચો
Jetha Rabari
ત્રણ પાડી જાફરાબાદી બેસવાની છે
ત્રણ આડી જાફરાબાદી બેસવાની છે બે વર્ષની બે પાડી દોઢ વરસની
...વધુ વાંચો
Arvind Solanki
જાફરાબાદી ભેંશ વેસવાની છે
2 જુ વેતર વાણસે જાફરાબાદી ભેંશ છે
...વધુ વાંચો
Krunal Dodiya
" ભેંસ વેચવાની છે "
1) પેટ,ઉ,આચર ની ગરેન્ટી 2) 10 દિવસ ની કાચી 2) 2 વેતર ની 3) 1 ટક નું દૂધ 12 લીટર તથા 2 ટક સવાર,સાંજ નું દૂધ 24 લીટર 4) ઊંચાઈ લંબાઈ પૂરી , 5) તથા વધુ માહિતી માટે નીચે નંબર પર ફોન કરો ફોટા માટે વોટસઅપ કરો મો. 9313542501
...વધુ વાંચો
Markhi Chavda
ભેંસ વેચવાની સે
ત્રીજું વેતર વ્યાસે પાંચ થી છ દિવસમાં વ્યાસે
...વધુ વાંચો
Sanjay Chudasama
ભેંશ vesvani સે
4thu vetar 20 divas ni Kasi 9 litter dudh
...વધુ વાંચો
રાજુ શીડા
raju bhai vala
biju vetar vish divas ni kachi pyor jafrabadi mo 9725388557 kimat 145
...વધુ વાંચો
Rajubhai Jorubhai Vala
ભેંસ વેચવાની
ભેંસ વ્યાનેલ છે પારુ નથી વ્યાની એના 7મહીના થયા વેતર5 ગાભણી નથી કીંમત માં ફેરફાર થસે
...વધુ વાંચો
Parabat Parmar
આ ભેસ વેચવા નીછે
આ ભેસ તીજુવેતર વીયાણી છે આભેસ મા આગલા વેતરમા 12લીટર દૂધ હતુ ટકનુ નીચે પાડી 12દિવસની વીયાણલછે હાલમાં 10લીટર આવે ટકનુ
...વધુ વાંચો
Jay Ravaliya
ભેસ વેચવાની છે
બીજુ વેતર, 20/25 દીવસ ની કાચી,
...વધુ વાંચો
ભીખાભાઈ વારોતરીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ