Kishor Bheda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચોથું વેતર ગાભણ છે ગયા વખત 5 લીટર દૂધ હતું... 15 દિવસ કાઢે એમ છે. પોહંચાતું ના હોવાથી વેચવાની છે. રૂબરૂ જોઈ જવી ફોટા કે video માગવા નહિ અને બધી જવાબદારીથી આપવાની છે.