ઝોનડીયર 5103,DI
ઝોનડીયર 5103,મોડેલ,2008/9, (hp 42)
book કાગળ બધા ok,
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીગ 90%
કલર કંડીશન આખું ઓરીજનલ, 90%
બેટરી સેલ્ફ સ્ટાર્ટ, રજવાડી છત્રી નવી,
ટાયર, 50% આખા,
ઓઇલ બ્રેક, સાઈડ ગેર, ચોકડી ગેર, ડબલ pto
કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી,
ફૂલ જવાબદારી સાથે આપવાનું છે,
કિંમત, માત્ર,180, તેમાં પણ ફેરફાર કરી આપશું,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો, ગામ અમરેલી,
મો,9227151904 વોટ્સએપ કરો,
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya