ઝાંઝરડા રોડ પર ડુપ્લેક્સ
જુનાગઢ મા.. ઝાંઝરડા રોડ પર.. જનકપુરી સોસાયટી માં duplex મકાન ( ચાર રૂમ વારુ દરેક રૂમ માં અટેચ સંડાસબથરૂમ.) ફોર વિલ પાર્કિંગ. undergraund પાણી નો ટાંકો, ૧૦૧ વાર જમીન માં બાંધકામ. સાથે ચાર દીવાલ સ્વતંત્ર.. ફુલ હવા ઉજાસ.. ટાઇટલ ક્લિયર મકાન ,2022 નુ બાંધકામ.. તાત્કાલિક વેંચવા નુ છે.
...વધુ વાંચો
Shailendra Hirji Bhai Solanki