ભેશ
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વ્યાસે 20થી 25 દિવસની કાચી છે ફુલ જવાબદારીથી આપવાની છે ઊંચાઈ લંબાઈ સારી છે અને સાવ સાંજ સ્વભાવની છે
કિંમત ફિક્સ છે એક રૂપિયાનો પણ ફેર નહિ પડે લેવી હોય તો જ ફોન કરો કિંમત કરવા વાળા ફોન ના કરે
...વધુ વાંચો
કિશન આહિર