Jadeja Mayursinh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બની ભેંસ છે
2 મહિના ની વિયાણે લી છે
નીચે પાડી છે
દૂધ સવાર સાંજ સાડા ચાર લીટર છે
ચોથું વેતર છે
દોવા મા સાવ સોજી છે
સાટુ પણ કરવાનું છે કોઈ ખડેલી ભેંસ પારેટી હોય તો ચાલે