ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર વિયાણી.. 15 20 દિવસ થયા.. અત્યારે પાંચ સાડા પાંચ લીટર દૂધ આવે.. આગલા..વેતર .મા..આઠ..લીટર.દૂધ હતું.. દોવામાં સાવ સોજી.. નીચે પાડી છે.. પારુ ઉપર દોવા દીઍ.. કિંમતમાં જાજો ફેરફાર થશે નહીં.. વિડીયો પણ મોકલવામાં આવશે નહીં..
...વધુ વાંચો
Ismal Otha