Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Darshit Dangar
Apr 06 '25 05:26 PM
ગાય વેચવાની છે
Darshit Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે ત્રીજું વેતર છે ગર્ભણી છે ફોન નંબર 9033394330
₹ 25000
સ્થળ : વાડાસડા,માણાવદર,જુનાગઢ
View All
વાછડીગિરવેશવાનીછે
ગિરવાછડી
...વધુ વાંચો
Jesa Solanki
ગીર લીલડી ગાય આપવા ની છે
15,20 દિવસ ની વાર છે બીજું વેતર આવશે બીજદાન મુકાવેલ છે વાછળી જ આવ છે કિંમત માં થોડુંક જ માન રહે છે એટલે એ પ્રમાણે જ ફોન કરવો
...વધુ વાંચો
Ashish Dangar
holki aapvali se
26 mhinani
...વધુ વાંચો
પુજા ભાઈ ડેર
ગીર ગાય
ત્રીજું વેતર વ્યાસે 15 દિવસ કાચી સે 12 લિટર દૂધ હતું 9737187852
...વધુ વાંચો
Vipul Dafda
જાર ના પુળા
જાર ના પુળા લાબા વાતર અેક વાતર માં 180 પુળા વાતર ઉધડા
...વધુ વાંચો
Sanjay Bhesaniya
9737359250
આ બંને ગાય વેચવાની છે 8 લીટર અને 9 લિટર દૂધ ની જવાબદારીથી દેવાની છે દોવામાં સાવ સોજી છે અને એક ગાભણી છે 15દીવસ. વિયાણેલસે80000 ગાભણી65મ. મૌબાનમબર9737359250
...વધુ વાંચો
કરસન વાળા
મીનાની મહિના દીની વેણલ ગાય છે
મેં અઢી લીટર દૂધ આવે છે નીચે વાચળી વાસળી છે વેચવાની છે
...વધુ વાંચો
રાજેશ ગાગલીયા
HF ક્રોસ
પેલું વેતર તાજી વિયાનેલી .4 દીવસ ની. નીસે વાસડી . સાવ હોજી છે. 5.5 લીટર દૂધ હાજર સે. ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Viraj Bhola
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ૭,૮ દિવસ ની કાસી ૩ વેતર વ્યાસે દુધ ૭ લિટર
...વધુ વાંચો
દિનેશ આહિર
જર્સી ગાય વેચવાની
તીજુ વેતર 12દિવસ ની વિયાણલ નીચે વાછડી દુધ 8લીટર whatsapp નંબર 9909306970
...વધુ વાંચો
Deep Patel
ગાય
ગીર કોસ દુધ 7 લીટર વેતર 2
...વધુ વાંચો
Anil Jadav
ગાય વેચવાની છે
ગાય દેવાની છે કિંમત 45000 , 5 થી 6 લીટર દૂધ છે દોએ સાવ સોજી વધારે માહિતી માટે mobile 📲 ૭૯૯૦૨૬૭૪૧૪
...વધુ વાંચો
Karan Chabhad
ગાય વેચવાની છે પાંચ લિટર દૂધ છે
બીજું વેતર
...વધુ વાંચો
કિશન મકવાણા
ગીર હોળકી
ઓરીજનલ ગીર હોળકી વેચવાની છે પેલુ વેતર ૩.૫ મહિના ગાભણ ફુલ જવાબદારી ચેક કરાવીને લેવાની કીંમત મા જાજો ફેરફાર નય થાય
...વધુ વાંચો
Bharat Patat
ગીર ગાય વેચવાની છે.
બીજું વેતર સાવ સોજી એક ટાઈમ નું ૬ લીટર દૂધ.
...વધુ વાંચો
Kevin Kapadiya
adhivarshdi
ramde bhai 9724983302
...વધુ વાંચો
Nilesh Kuhhdiya
ગીર ગાય વેચવાની છે
ઉચાઈ પુરી 2 વેતર
...વધુ વાંચો
ભુપત ભાઈ આજરા
hf cros
તાજિ વ્યાનેલ દૂધ 6.7લીટર નીસે વાસડી બેયને
...વધુ વાંચો
Dilip Varu
ગીર બાવરી કુઢી ગાય વેચવાની છે
કુઢી બાવરી ગાય વેચવાની છે ગાભણછે પાંચ દિવસ કાચી છે ત્રીજું વેતર આગલાં વેતર માં દૂધ સવારે 7 સાંજે 7 લિટર દૂધ હતું દોવામા સોજી છે
...વધુ વાંચો
Sandip Bharai
ગાય વેચવાની છે
બીજું વેતર આઠ મહિના ગાભણ છે એક ટાઈમ નો દૂધ આઠ લીટર છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Avinash Parmar
bijnad kayru 1 mahino thyo che
aapvani che
...વધુ વાંચો
Jaydip Meghnathi
હોળકીવેચવાનીછે
હોળકીવેચવાનીછે અઢીવરશનીછે
...વધુ વાંચો
Manish Bhimbha
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે આઠ મહિના ગાભણ છે આઠ લીટર દુધ ત્રીજુ વેતર
...વધુ વાંચો
Kamariya Arjan
gay vechvani che
3 vetar ni che 5 litar dudh che 10 divas ni kachi che mo.9726784471
...વધુ વાંચો
Subhash Bhai Mori
હો
હોઙકી વેચવાની છે પનદર દીવસ મા વયાય એમ છે સુખી થાય એવી જગ્યા એ દેવાની છે લેવી હોય એ ફોન કરે
...વધુ વાંચો
રાહુલ ઉલવા
3 vetar
10 liter dudh javabdari sathe
...વધુ વાંચો
Dayabhai Galchar
gay vachava ni cha
gir kabri
...વધુ વાંચો
Manish Patel
ગાય
એસબ ગાય તારીખ 08/04/2025 03:00 વાગ્યે વ્યાની સોથુ વેતર વ્યાની 7 લીટર દૂધ મોબાઈલ :- 8200771249
...વધુ વાંચો
પંપાણીયા ભગવાન
ગાય વેચવાની છે
4 વેતર 5 મહિના ની ગાભણ અત્યારે દોવા નથી દેતી સારી સાસવે સુખી રાખે એનેજ આપવાની છે ગાય મા કાય ફોલ્ટ નથી જવાબદારી વીયાય ત્યારે 5 લિટર દૂધ
...વધુ વાંચો
નિલેશ મકવાણા
હોળકી વેચવાની છે
ગીર ઓડકે વેચવાની છે બે વર્ષની છે
...વધુ વાંચો
જીગર ડાંગર
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બધી જવાબ દારી દેવાની છે 10/15 દિવશ ની વાર છે 3 વેટર વિયાસે 9712889082 9974924093 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Paresh Ahir
હોળકી વેશવાની સે
હોળકી વેશવાની સે 21મહીનાની સે
...વધુ વાંચો
અશોક ભેટારીયા
lildi vasadi se
liladi vasadi se
...વધુ વાંચો
Ramesh Jakhotra
ગાય
35થી40દિવસ વારછે બધી વાતની જવાબ દારી બીજુ વેતર વ્યાસે
...વધુ વાંચો
Jaynti Kanjariya
kabri gir
3-5varsni
...વધુ વાંચો
Ram Mandera
આ ગાય વેચવાની છે નીચે વાચળી
પંદર દિવસની વેઇંગેલીયા સાત સાત લીટર દૂધ
...વધુ વાંચો
Kano Mandir
a. i
bijdan mate mado, koi pan sara bull na doj madi jase
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
gay veshvani se
gay veshvani se 18 5 na 9 mo mahino bese
...વધુ વાંચો
Ramde Modhvadiya
ગાય વેચવાની છે
ઞકઠટૉ
...વધુ વાંચો
Sujal Makawana
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે નીચે વાસડી છે ગીર દોવામા સાવ સોજી ગમે તેને દોવાની 16 લીટર દૂધ બેય ટાઈમ નું ફુલ જવાબદારી કિંમત 1,45000(એક લાખ પિસ્તાલીસ હજાર) ઓનલી કોલ 7041595356
...વધુ વાંચો
Dhaval Borisagar
gay vesvani 6e poyar gi gay ce
1vetar 1tem dovade ce 3litar taygay aeno 1mahi notayo
...વધુ વાંચો
Chirag Sabhadiya
5મહિના ની ગાભણ છે
.
...વધુ વાંચો
Hamir Rabari
2 વેતર ગાય વેચવાની છે
આજે વીયાણી સોજીછે
...વધુ વાંચો
Surpalsinh Jadeja
વોડકી
સારી છે
...વધુ વાંચો
Divyesh Lavadiya
ગીર ગાય વેચવાની છે
પ્યોર ગિર ગાય છે 14 દિવસ થયા છે વિયાની છે સાડા ચાર પાંચ લીટર દૂધ છે એક ટાઈમ નું પેલું વેતર વિયાણી છે એને પણ વાછડી આવી છે
...વધુ વાંચો
Nayan Chavda
ગાય
બીજા વેતર ની ગાજે ગાયત્રી બંધ છે દોઢ મહિનો થયો છે ને વાંસળી છે સાડા ચાર લીટર દૂધ છે વાસળી ધાવતા
...વધુ વાંચો
Parash Dangar
Gir gay che
Gir gay vechvani che 9 mahino betho 2 vetar vyase dhudh ak time nu 7.5 thi 8 litar pela vetarma 7 litar hatu bhavnagar blad line ni che levi hoy tene videos moklva ma avse phone savare 11 thi 1 ane saje 5 thi 8 vache karvo
...વધુ વાંચો
Vipul Ahir
ગાય વેંચવા ની છે
ગાય વેંચવા ની છે ૨જુ વેતર નીચે વાછરડો ૪દિવસ ની વીયાયેલ ૬ લીટર દૂધ સાવ સોજી ગામ ઉમરાળા
...વધુ વાંચો
Chintan Kher
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ