Yogendrasinh Dodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મૉડલ:2005/6 કંપની ફીટીંગ છે.
50%. મોટા ટાયર.
આગળ ના BKT નવા છે.
કોઈપણ જાતનો ફોલ્ટ નથી.
એક હાથે હાકેલું છે.
ચોખ્ખું કમ્પલેટ ટ્રેક્ટર છે.
લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો.