મહેન્દ્રા 475 એન્ડ 275
મહેન્દ્રા 475 મોડલ 2004 પુડી વિલ પ્લેટ વાળું કોમ્પ્લેક્સ ટ્રેક્ટર પાર્સિંગ પૂરું થઈ ગયેલું કિંમત છે ₹1,65,000
બીજું 98 મોડલ 475ઓરીજનલ કંપની પૂરું થઈ ગયેલું કંપનીમાં જોવા મળશે આખું ટ્રેક્ટર કિંમત 1,35,000 એનું પણ પાર્સિંગ પૂરું થઈ ગયું છે
મહેન્દ્રા ભૂમિપુત્ર મોડલ 2005 275 ટેકટર છે કિંમત છે ₹2,20,000 પાર્સિંગ કાગળ ઓકે છે મહેરબાની કરીને કિંમતમાં ત્રણેય ટ્રેક્ટરમાં ફેરફાર થઈ જશે જોયા પછી
...વધુ વાંચો
Kuldipsinh Jadeja