કેપ્ટન ટ્રેક્ટર વેચવાનુ છે
૨૫૦di ,૨૫ હોસપાવર નું છે. 4×4 છે પાવર સ્ટેરીંગ.ઓઇલ બ્રેક.ડબલ પીટીયો. ફૂલ સીસ્ટમ નું છે.ટેકટર કાંઇ ફોલ્ટ નથી .મોટું ટ્રેક્ટર લેવાનું છે એટલે વેચવાનુ છે.૨૫૦ કલાક ચલાવેલ છે. કમ્પની ની સર્વીસ બાકિ છે. ૨૦૨૪ ના ૯ માં મહિના માં લીધેલ છે. લોન વાપરવા આપવાની છે.150000 ડાઉન પેમેન્ટ આપવાનુ. ભેગા સાધન આપવાના છે.
...વધુ વાંચો
Amit Bhan