Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
બોટાદ
વશેરો વેચવાનો સે
Bhagirathsinh Vadhel
Aug 05 '25 09:05 AM
વશેરો વેચવાનો સે
Bhagirathsinh Vadhel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
20 મયનાનો સે બધીજ જવાબદારીથી વેચવાનો સે
₹ 51000
સ્થળ : લાખણકા,ગઢડા,બોટાદ
View All
ઘોડી વેચવાની છે
ચાલુ ઓડર ની રમત ગમત બધું છે 5 વર્ષ 59 ગજું
...વધુ વાંચો
Afrin Bloch
વછેરી નું સાટું કરવાનું છે
2 વર્ષ ની છે પગ ની ચોખી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Raj Rathod
9998279236
9998279236
...વધુ વાંચો
Anibhai Khachar
વસેરો લેવાનો સે
વસેરો લેવાનો સે 5 હજાર સુધી માં હોય તો ફોટા મોકલો 7861038137
...વધુ વાંચો
Pradip Dana
હંસની જોડી વેચવાની છે
હંસની જોડી વેચવાની છે ₹7,000 ફિક્સ ભાવ ઈંડા બચ્ચાની જવાબદારી
...વધુ વાંચો
Hemat Jogla
પોની ઘોડો અને ઘોડાગાડી વેચવાની છે
પોની ઘોડો અને ઘોડાગાડી વેચવાની છે
...વધુ વાંચો
Milap Thanki
ઘોડી વેચવાની છે
વશેરી ઘોડી વેચવાની છે સાવ સોજી
...વધુ વાંચો
Bhautik Rabari
ઘોડી વેચવાની છે સાટા ચાલે
વશેરી
...વધુ વાંચો
લાલજી ઝીઝુવાળીયા
ghodi
5 varsh ni che 8 mahina sabhar full jvabdari
...વધુ વાંચો
Jayveer Bhai Parmar
ghodi વેચવાની છે
ghodi વેચવાની છે
...વધુ વાંચો
Dhruvraj Kathi
વશેરો વેચવાનો સે
20 મયનાનો સે બધીજ જવાબદારીથી વેચવાનો સે
...વધુ વાંચો
Bhagirathsinh Vadhel
ગાય ના સાટા કરવા છે ઘોડી સાથે
ત્રીજા વેતરની ગાય ૬લીટરદુઘ, જવાબદારી ૨૦,દીવસ ની કાસી સાટા કરવા છે ઘોડી સાથે
...વધુ વાંચો
Bachubhai Ahir
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
બે ગાયું ના સાટે ઘોડી લેવાની સે
બે ગાયું સાટે ઘોડી લેવાની સે
...વધુ વાંચો
Satish Gamara
કાઠીયાવાટી વસેરો વેસવાનો સે સાતુ પન કર વાનું સે ઘોડી હારે
કાઠીયાવાટી વસેરો ફુલ પાવર વાલો સારી ઘોડી હોય તો સાતુ કર વા નુ સે 18 મયના નો સે
...વધુ વાંચો
Manavbhai Manjariya
ઘોડી લેવાની છે
5/6વર્ષે ની હલવા વારી ઘોડી બલભમરી ની ચોખી જોઇ દેવ મની હોવી જોઈએ 60++ ગજું જોઈ 30/ઉપર હલાવી જોઇ અટક સટાક નો કરવી જોઈ
...વધુ વાંચો
Uttam Ahir
કરોબાવરો કે કારી બાવરી
વેચવાની હોઈ ટો કેજો
...વધુ વાંચો
Sohil Metar
satu karvu nu bhai
satu karvanu se sata ma gme e te chale 6 mahina gabh se
...વધુ વાંચો
Lalo Vala
vacheri
15 manth satu karva nu che
...વધુ વાંચો
Harpal Vala
ઘોડો
વછેરો ઘોડો વેચવાનો છે સાટાપણ કરવાના છે સાટામા સારી ઘોડી હોય તોજ હાલે જેને સાટુ કરવુ હોય તેને પેલા ફોટા વિડિયો મોકલવા ઘોડો 3 વર્ષ નો 2 દાંતે જ છે ગજુ 55.5 છે ટોટલ જવાબદારી થી દેવાનો છે પગ પાયા નો ચોખ્ખો જેને લેવા ની ઇચ્છા હોય તે જ કોલ કરે
...વધુ વાંચો
Rajan Kathi
ઘોડા લે વેચ માટે કોન્ટેક્ટ કરો
લે વેચ સેન્ટર કાઠિયાવાડી મારવાડી ઘોડા તમારે ઘોડા અથવા ધોડી લેવી હોય કે વેચવી હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Ravi Vala
ghodi
4.5 varh ni se kudva vari se
...વધુ વાંચો
Divyajitbhai Gida
ધોડી વેસવાની છે હાલે 30/35 કુદે પાવર વારી છે
58/59 નુ ગજુ છે જેને લેવિ વોય એજ ફોન કે મેસેજ કરે વિડીયો ફોટો મોકલ વામા નય આવે
...વધુ વાંચો
Raviraj Kathi
ઘોડી વેચવા ની છે
ઘોડી સાવ સોજી છે બાળ ભમરી કમ્પ્લીટ છે લાલ કેડી છે 16 મહિના ની છે
...વધુ વાંચો
Riyaz Sherasiya
godi vesvani se 4 varsni
9537107945
...વધુ વાંચો
Siknadar Bloch
વસેરી વેચવાની છે
વશેરી વેચવાની છે સાટા પણ કરવાના છે સાતામાં ઘોડી સાટામાં ભેંસ હાલે બાલ ભમરી ની ચોખી છે દેવ મની છે ૧૨ મહિના ની છે
...વધુ વાંચો
Keval Gohel
ઘોડી ના સાટું કરવાનું છે
ઘોડી સભર છે 5મહીનાથયાછે સાટામા વછેરી કા ઘોડી હાલે
...વધુ વાંચો
Rushiraj Sinh Jadeja
જર્સી ગાય
7 મહિના ગાભ ની 3આચર છે સાવ સોજપણ સાટે ઘોડી કે વછેરી હાલે
...વધુ વાંચો
Ajay Rayka
પાડી ના સાટા કાર વના છે
વચેરી કે મોટી ઘોડી ચાલે
...વધુ વાંચો
Nikunj Panchasra
ધોળી કાઠીયાવાડી
પાંચ વર્ષ
...વધુ વાંચો
Dilip Parmar
વસેરી નુકરી જે મગલસે
ઉમર 20 મયના છે દીલ બાગ ની સે હાડ 61 સે પોડલેસ છે
...વધુ વાંચો
કાના ભાઇ ઓડેદરા
વશેરો વેચવા નો છે
20મયના નો થયો કાઠીયાવાડી છે
...વધુ વાંચો
Harpal Vadhel
ગોઢલા વેચવાના છે
ગોઢલા વેચવાના છે અને સાટા પણ કરવાના છે ઘોડી કે વછેરી હાલે
...વધુ વાંચો
Karshan Rabari
સુરેશભાઈ
આ ઘોડો વેચવાનો છે સાટું પણ કરવાનું છે
...વધુ વાંચો
Suras Gida
Kathiyawadi vasero vesvano che
Kathiyawadi vasero 18 mahinano se full powar
...વધુ વાંચો
Manavbhai Manjariya
ghodi veshvani se
sada 3 varsh ni se hale se hari badhi jvab dari thi aap va ni se levi hoy to j fon kr vo
...વધુ વાંચો
Nilesh Odedra
ટેલીયન વિરાજ
નકરો 5 થી 6 વષૅ નો
...વધુ વાંચો
Virendr Bhai Vala
પ્રવિણ ભાઇ ગામ મિયાત્રા તા જામનગર
5 વરસ પંચ કલ્યાણ દેવમણી બાલભરી ચોંખી ધભર છે 6 મના
...વધુ વાંચો
પવિણ ભાઇ ચુચર
4 વરસ ની સે બાલભમરી ચોખી દેવમણ સે વરઘોડા ની ચાલુ 56 જેટલુ ગજું બગી ની ચાલુ સાવ સોજી બધીજ જાત ની ફુલ જવાબદારી
ભાવતાલ ફોન માં નય થાય રુબરુ આવવું હાથ પગ ની ચોખી
...વધુ વાંચો
Sahilkhan Bloch
ઘોડીનાસાટાકરવાનાછે ઘોડી સીવાયકાનય
59હાટછે 5ચંવરસનીછે પાવરવાળીછે સાવ સોજીછે 25રેવાલહાલે સામેઘોડી હાલવા વાળી જોયછે ખોટામેસેજનોકરે આતાજાજછે બેવાર જોયને મેસેજ કરશો
...વધુ વાંચો
વીરમભાઈ જળુ
સંજાબ બાવરી કે રોજી ઘોડી
balbharni chokhi ૫૯ haight hot phota nakho
...વધુ વાંચો
Mayursinh Zala
સાટા પાડવાના સે મોટરસાયકલ સે
ધોડી કે ધોડો સાલે
...વધુ વાંચો
Babubhia Chavda
ભૈસ હારે સાટા પણ કરવાના
4 વર્ષ ની ઉચાઈ57 ભાલભમરી કીલયર બધી જવાબદારી .સાવસોજીછે ફૂલેકામા ચાલુછે
...વધુ વાંચો
મનશુખ પરમાર
ઘોડી વેચવાની છે વેલા તે પેલા
તાતકાલી વેચવાની ભાવમાં વરઘોડાની ચાલુ છે સોજી છે હાલવા વાળી છે બાલભમરી ની ચોખી છે 58 ગજું
...વધુ વાંચો
Ismail Bhai Vanot
ઘોડી ૪ વરસની
રેવાળ હાલે છે ૩૦ પગ પાયાની જવાબદારી
...વધુ વાંચો
Sidhdharaj Bhojak
આ વછેરી ઘોડી વેચવા ની છે
૫ વર્ષ ની છે 30 રેવાલ હાલે. સાવ સોજી
...વધુ વાંચો
ડેરાજ ગઢવી
ઘોડો
વછેરો ઘોડો વેચવાનો છે 3 વર્ષ નો છે શાટુ પન કરવાનુ છે શાટા મા સારી ઘોડી હોય તો જહાલે ખોટી અણી કાઢવા
...વધુ વાંચો
Rajan Kathi
ghodo vechva no chhe
5 vars no
...વધુ વાંચો
Faizan Katariya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ